ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો/ઉદયન ઠક્કરની કવિતા - વિસ્મય અને વિદગ્ધતાની જુગલબંધી: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
(2 intermediate revisions by 2 users not shown)
Line 7: Line 7:
   
<center><big>'''{{gap|10em}}– રમણ સોની'''</big></center>
<center><big>'''{{gap|10em}}– રમણ સોની'''</big></center>
<hr>
<center>
&#9724;
<br>
{{#widget:Audio
|url=https://wiki.ekatrafoundation.org/images/9/92/Rachanavali_4.mp3
}}
<br>
ઉદયન ઠક્કરની કવિતા - રમણ સોની • ઉદયન ઠક્કરનાં ઉત્તમ કાવ્યો • ઑડિયો પઠન: શૈલેશ
<br>
&#9724;
</center>
<hr>

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 24: Line 39:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|''<poem>‘એક પ્રામાણિક વેદના સિવાય કશું ય આપી શકતો નથી
{{Block center|<poem>‘એક પ્રામાણિક વેદના સિવાય કશું ય આપી શકતો નથી
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’   (‘એકાવન’)</poem>''}}
ઓ મથુરાદાસ, મારા પિતા, મારા મૃત પિતા.’   (‘એકાવન’)</poem>}}

‘ખુલાસો’ નામના એક ગદ્યકાવ્યમાં કવિનું – કદાચ કવિમાત્રનું – એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે :
‘ખુલાસો’ નામના એક ગદ્યકાવ્યમાં કવિનું – કદાચ કવિમાત્રનું – એક નિખાલસ અને તળનું સંવેદન ઉદ્ગાર પામ્યું છે :

{{Block center|''<poem>‘હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો; પણ મને પડે છે,
{{Block center|<poem>‘હું કવિતા લખું એનાથી કોઈને રતિભાર ફરક નથી પડવાનો; પણ મને પડે છે,
મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’     (‘એકાવન’)</poem>''}}
મારી કવિતાથી કોઈ માણસ વધારે સારો નથી બનવાનો; સિવાય કે હું.’     (‘એકાવન’)</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 36: Line 51:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|''<poem>૦ ‘કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
{{Block center|<poem>૦ ‘કઈ તરકીબથી પથ્થરની કેદ તોડી છે?
{{gap|1em}}કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે?’  (‘એકાવન’)
{{gap|1em}}કૂંપળની પાસે કોઈ કુમળી હથોડી છે?’  (‘એકાવન’)
૦ ‘મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
૦ ‘મંગળા ત્રણસો, શયન સો, દોઢસોમાં રાજભોગ;
{{gap|1em}}આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા.’ (‘સેલ્લારા’)</poem>''}}
{{gap|1em}}આપને ઠાકોરજી બહુ વાજબી ભાવે પડ્યા.’ (‘સેલ્લારા’)</poem>}}

Line 47: Line 62:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|''<poem> ૦ ‘કોઈએ કહ્યું છે
{{Block center|<poem> ૦ ‘કોઈએ કહ્યું છે
{{gap|1em}}માણસ જન્મે ત્યારે એનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
{{gap|1em}}માણસ જન્મે ત્યારે એનું લગ્ન પણ નક્કી થઈ જાય છે
{{gap|1em}}મરણ સાથે.
{{gap|1em}}મરણ સાથે.
Line 56: Line 71:
{{gap|1em}}એક વાર રહી ગયું ખુલ્લું
{{gap|1em}}એક વાર રહી ગયું ખુલ્લું
{{gap|1em}}પોપટ ઊડી ગયો.’                 
{{gap|1em}}પોપટ ઊડી ગયો.’                 
{{gap|10em}}(‘ગુમાવું’-માંથી, ‘સેલ્લારા’)</poem>''}}
{{gap|10em}}(‘ગુમાવું’-માંથી, ‘સેલ્લારા’)</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 63: Line 78:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|''<poem>‘અહીં મન મીંચીને વાજિંત્ર વજાડવું ગમે છે મને
{{Block center|<poem>‘અહીં મન મીંચીને વાજિંત્ર વજાડવું ગમે છે મને
તારને સ્થાને આ તાણ્યું આંતરડું.
તારને સ્થાને આ તાણ્યું આંતરડું.
રાવણહથ્થો વાગે
રાવણહથ્થો વાગે
Line 71: Line 86:
બાકીનો સમય
બાકીનો સમય
રાક્ષસ’  
રાક્ષસ’  
{{gap|10em}}(‘સેલ્લારા’)</poem>''}}
{{gap|10em}}(‘સેલ્લારા’)</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 78: Line 93:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|''<poem>‘કરુણાનધિ, એવા આશીર્વાદ આપો
{{Block center|<poem>‘કરુણાનધિ, એવા આશીર્વાદ આપો
કે આ સૃષ્ટિસમસ્ત, નરકયાતનામાંથી મુક્ત થાય!’</poem>''}}
કે આ સૃષ્ટિસમસ્ત, નરકયાતનામાંથી મુક્ત થાય!’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}

પરંતુ એનો ઉત્તર આપવા જતા વિષ્ણુના ફફડતા હોઠ પરના શબ્દો ગરુડજી સાંભળી-પામી શકતા નથી. વિષ્ણુ નિરુત્તર ભલે નથી, પણ અનિશ્ચિત-ઉત્તર છે. ગરુડજી ફરી પૂછે છે,
પરંતુ એનો ઉત્તર આપવા જતા વિષ્ણુના ફફડતા હોઠ પરના શબ્દો ગરુડજી સાંભળી-પામી શકતા નથી. વિષ્ણુ નિરુત્તર ભલે નથી, પણ અનિશ્ચિત-ઉત્તર છે. ગરુડજી ફરી પૂછે છે,
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|''<poem>‘હે વાચસ્પતિ! બ્રહ્માંડો પ્રતીક્ષે છે
{{Block center|<poem>‘હે વાચસ્પતિ! બ્રહ્માંડો પ્રતીક્ષે છે
આપનો શબ્દ...’
આપનો શબ્દ...’
પણ વિષ્ણુનો શબ્દ અશ્રાવ્ય (અવઢળવાળો?) રહે છે. ને–
પણ વિષ્ણુનો શબ્દ અશ્રાવ્ય (અવઢવવાળો?) રહે છે. ને–
‘અહીં પૃથ્વી પર સંભળાયા કરે છે આરતીનો કોલાહલ.’</poem>''}}
‘અહીં પૃથ્વી પર સંભળાયા કરે છે આરતીનો કોલાહલ.’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}
આ બે કાવ્યોથી જાણે ઉદયનની કવિતા, પછીના સંગ્રહ ‘રાવણહથ્થો’માં અનુસંધાન પામે છે.
આ બે કાવ્યોથી જાણે ઉદયનની કવિતા, પછીના સંગ્રહ ‘રાવણહથ્થો’માં અનુસંધાન પામે છે.
Line 104: Line 119:
‘રામરાજ્ય’ વાલ્મીકિ રામાયણના શ્લોક-સંદર્ભોની સરસું રહીને, રામના સીતાત્યાગને અને કવિના સ્વીકારને આલેખે છે. ગંગાને સામે તીરે સીતાને ઉતારીને, ક્ષમા યાચીને લક્ષ્મણ વિદાય લે છે, ને કવિ પ્રવેશે છે :

{{Block center|''<poem>‘ઊભી ઊભી રુએ છે.
{{Block center|<poem>‘ઊભી ઊભી રુએ છે.
જાનકીને વાલ્મીકિ
જાનકીને વાલ્મીકિ
ભીની આંખે જુએ છે.’
ભીની આંખે જુએ છે.’
(છંદ : ગાલગા લગાગાગા)</poem>''}}
(છંદ : ગાલગા લગાગાગા)</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 115: Line 130:
સંકેતોથી કાવ્યરચના કરતા કવિને ક્યારેક ચમત્કૃતિ રચવામાં રસ પડે છે. એવી ચમત્કૃતિ રસપ્રદ બને છે, પણ ક્યાંક મુખર બની જાય છે. ‘ફેન્સી ડ્રેસ’માં, મોટપણે મિત્રો બાળપણ અનુભવવાની રમત આદરે છે. કાવ્યમાં વ્યંજના છે એને કવિએ ઉઘાડી પાડી બતાવી છે! –

{{Block center|''<poem>‘થોડી પળો અમે
{{Block center|<poem>‘થોડી પળો અમે
બાળપણ પહેરીને
બાળપણ પહેરીને
મૃત્યુને છેતર્યું.’</poem>''}}
મૃત્યુને છેતર્યું.’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}

Line 123: Line 138:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|''<poem>‘ઘણાંય હૉસ્પિટલોની બહાર ઊભાં છે
{{Block center|<poem>‘ઘણાંય હૉસ્પિટલોની બહાર ઊભાં છે
કોઈની સારી, કોઈની ખરાબ દુવા મળે
કોઈની સારી, કોઈની ખરાબ દુવા મળે
હવે આ જાય તો એના બિછાને સૂવા મળે’</poem>''}}
હવે આ જાય તો એના બિછાને સૂવા મળે’</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 134: Line 149:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|''<poem>‘હૅવમોરમાં આઇસક્રીમ ખાતાં, સાદ સંભળાય
{{Block center|<poem>‘હૅવમોરમાં આઇસક્રીમ ખાતાં, સાદ સંભળાય
‘લાવો તમારો હાથ મેળવીએ’  
‘લાવો તમારો હાથ મેળવીએ’  
એક છેડે હું બેઠો હોઉં
એક છેડે હું બેઠો હોઉં
બીજે છેડે ભવભૂતિ
બીજે છેડે ભવભૂતિ
બેયને લાગે : મને કહે છે.’</poem>''}}
બેયને લાગે : મને કહે છે.’</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 144: Line 159:
{{Poem2Close}}
{{Poem2Close}}

{{Block center|''<poem>‘ગણિકાને ચિત્રકારે તો માતા ગણી હતી,
{{Block center|<poem>‘ગણિકાને ચિત્રકારે તો માતા ગણી હતી,
પણ પાદરીએ પાછી ગણિકા કરી મૂકી.’
પણ પાદરીએ પાછી ગણિકા કરી મૂકી.’
(છંદ : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા)</poem>''}}
(છંદ : ગાગાલ ગાલગાલ લગાગાલ ગાલગા)</poem>}}

{{Poem2Open}}
{{Poem2Open}}
Line 154: Line 169:
ગઝલોમાં ઉદયનની પૂર્વકવિતામાંનો હળવો વિનોદ, ચમત્કૃતિ, સભારંજકતા વાનગીલેખે અહીં પણ આવ્યાં છે. થોડીક મસ્તી, થોડીક ચબરાક શબ્દ-દિલ્લગી, દિલબહેલાવ રંજકતા. એની વચ્ચે –
ગઝલોમાં ઉદયનની પૂર્વકવિતામાંનો હળવો વિનોદ, ચમત્કૃતિ, સભારંજકતા વાનગીલેખે અહીં પણ આવ્યાં છે. થોડીક મસ્તી, થોડીક ચબરાક શબ્દ-દિલ્લગી, દિલબહેલાવ રંજકતા. એની વચ્ચે –
{{Poem2Close}}
{{Poem2Close}}
{{Block center|''<poem>‘સંતુલન આબાદ સાચવ્યું,
{{Block center|'<poem>‘સંતુલન આબાદ સાચવ્યું,
કાચાં કાવ્યો, પાકાં પૂંઠાં’</poem>''}}
કાચાં કાવ્યો, પાકાં પૂંઠાં’</poem>}}
{{Poem2Open}}
{{Poem2Open}}