હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
<br> | <br> | ||
{{Block center|<poem>સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને | {{Block center|<poem>સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને |
Latest revision as of 09:35, 29 June 2024
સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને
શ્વાસોમાં સુવાસ જેમ દોરી લે મને
ક્યારે હું તને ફરી મળું કોને ખબર
હમણાં છું તો હમણાં જ વહોરી લે મને