હેમંત ધોરડાનાં ચૂંટેલાં કાવ્યો/સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(+1)
 
No edit summary
 
Line 1: Line 1:
{{SetTitle}}
{{SetTitle}}
<br>
<br>
<center><big><big>'''સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને'''</big></big></center>


{{Block center|<poem>સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને  
{{Block center|<poem>સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને  

Latest revision as of 09:35, 29 June 2024


સપનાંમાં કદી સ્મરણમાં કોરી લે મને
શ્વાસોમાં સુવાસ જેમ દોરી લે મને
ક્યારે હું તને ફરી મળું કોને ખબર
હમણાં છું તો હમણાં જ વહોરી લે મને