ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા/કિરીટ દૂધાત/ભાય: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 17: Line 17:


{{Poem2Open}}
{{Poem2Open}}
પાટા પર કાન માંડીને આડો પડેલો છોકરો ઊભો થઈ ગયો ને બૂમ પાડી; એ.. ગાડી આવી ગઈ. મેં ભોળાને કહ્યું; ચાલ ત્યારે ભોળા, ગાડી આવી ગઈ. ભોળો ગંભીર મોઢું કરી મને સમજાવતો હતો; તું હમજ્ય કાળુ, તું હમજ્ય, આટલો હુશિયાર થઈને નો હમજે તો પછી થઈર્યું ને – એની વાત અડધેથી કપાઈ ગઈ. એકદમ દુઃખી મોઢું કરીને બોલ્યો; ઠીક તંઈ ભાઈબંધ, બીજું શું!
પાટા પર કાન માંડીને આડો પડેલો છોકરો ઊભો થઈ ગયો ને બૂમ પાડી; એ... ગાડી આવી ગઈ. મેં ભોળાને કહ્યું; ચાલ ત્યારે ભોળા, ગાડી આવી ગઈ. ભોળો ગંભીર મોઢું કરી મને સમજાવતો હતો; તું હમજ્ય કાળુ, તું હમજ્ય, આટલો હુશિયાર થઈને નો હમજે તો પછી થઈર્યું ને – એની વાત અડધેથી કપાઈ ગઈ. એકદમ દુઃખી મોઢું કરીને બોલ્યો; ઠીક તઈં ભાઈબંધ, બીજું શું!


ગાડી સ્ટેશનમાંથી બહાર નીકળી પછી મેં વિચાર્યું કે હજી ગાડી અમરેલીના સ્ટેશને પહોંચે એ પહેલાં ભોળો ગામમાં પહોંચી જવાનો પણ એ સીધો ઘેર નહીં જાય, સૌ પહેલાં ગ્રામપંચાયતઘરના ઉતારે જશે. જો વિનુ બાબર ગામમાં હશે અને એણે ઉતારાનો જાહેર રેડિયો ચાલુ કર્યો હશે તો ભોળો ઉતારાની પાળીએ પલાંઠી વાળી ભક્તિભાવે ભજન સાંભળશે અને પછી જ ઘેર જશે. ગામમાં હતો ત્યારે હું અને ભોળો સાંજે ઉતારાની પાળીએ બેસી રેડિયોમાં આવતાં ભજનો સાંભળતા. વચ્ચે વચ્ચે જબરો હો બાકી, એમ બોલતો જાય. હું અને ભોળો એક જ ધોરણમાં ભણતા, સાથે નિશાળે જતા. નિશાળે જવાના રસ્તે ભોળાની દુકાન વચ્ચે આવતી, હું ટહુકો કરતો; હાલ્ય ભોળા નિહાળ્યં. ભોળો સંચેથી ઊભો થઈ હાથમાં દફતર લઈ એના બાપુને કહેતોઃ હાલો તંઈ બાપુ, હું નિહાળ્યં થાતો આવું.
ગાડી સ્ટેશનમાંથી બહાર નીકળી પછી મેં વિચાર્યું કે હજી ગાડી અમરેલીના સ્ટેશને પહોંચે એ પહેલાં ભોળો ગામમાં પહોંચી જવાનો. પણ એ સીધો ઘેર નહીં જાય, સૌ પહેલાં ગ્રામપંચાયતઘરના ઉતારે જશે. જો વિનુ બાબર ગામમાં હશે અને એણે ઉતારાનો જાહેર રેડિયો ચાલુ કર્યો હશે તો ભોળો ઉતારાની પાળીએ પલાંઠી વાળી ભક્તિભાવે ભજન સાંભળશે અને પછી જ ઘેર જશે. ગામમાં હતો ત્યારે હું અને ભોળો સાંજે ઉતારાની પાળીએ બેસી રેડિયોમાં આવતાં ભજનો સાંભળતા. વચ્ચે વચ્ચે જબરો હો બાકી, એમ બોલતો જાય. હું અને ભોળો એક જ ધોરણમાં ભણતા, સાથે નિશાળે જતા. નિશાળે જવાના રસ્તે ભોળાની દુકાન વચ્ચે આવતી. હું ટહુકો કરતો; હાલ્ય ભોળા નિહાળ્યં. ભોળો સંચેથી ઊભો થઈ હાથમાં દફતર લઈ એના બાપુને કહેતો; હાલો તંઈ બાપુ, હું નિહાળ્યં થાતો આવું.


ગામમાં બધાંને મારી અને ભોળાની દોસ્તીની નવાઈ લાગતી. જેંતી તો કહેતો પણ ખરોઃ આ ટેભાની તે શું ભાઈબંધી! આખા ગામનું કાપડ ચોરે એવા તે કાંઈ આપણા દોસ્ત હોતા હશે! પણ ભોળો માણસ તરીકે સારો હતો એમાં ના નહીં. આમ જુઓ તો એ દુઃખી હતો. ત્રણેય ભાઈઓમાં ભોળો સૌથી નાનો હતો એનાં બા એને ઘોડિયામાં રમતો મૂકીને મરી ગયેલાં. ભોળાના બાપુજી ટપુબાપાએ બીજાં લગ્ન તો નહોતાં કર્યાં પણ એને ભોળા પર એક જાતની નફરત થઈ ગયેલી. કોઈ દી’ હાથમાં લઈને તેડ્યો નહોતો. સમજણો થયો ત્યાં જ ગાજબટન કરતો કરી દીધેલો.
ગામમાં બધાંને મારી અને ભોળાની દોસ્તીની નવાઈ લાગતી. જેંતી તો કહેતો પણ ખરો; આ ટેભાની તે શું ભાઈબંધી! આખા ગામનું કાપડ ચોરે એવા તે કાંઈ આપણા દોસ્ત હોતા હશે! પણ ભોળો માણસ તરીકે સારો હતો એમાં ના નહીં. આમ જુઓ તો એ દુઃખી હતો. ત્રણેય ભાઈઓમાં ભોળો સૌથી નાનો હતો. એનાં બા એને ઘોડિયામાં રમતો મૂકીને મરી ગયેલાં. ભોળાના બાપુજી ટપુબાપાએ બીજાં લગ્ન તો નહોતાં કર્યાં પણ એને ભોળા પર એક જાતની નફરત થઈ ગયેલી. કોઈ દી’ હાથમાં લઈને તેડ્યો નહોતો. સમજણો થયો ત્યાં જ ગાજબટન કરતો કરી દીધેલો. એમાં જરાક ભૂલ થાય તો મારી મારીને ચામડી ઉતરડી નાખતા. ભોળાનો સ્વભાવ એવો કે આપણને એક બાજુથી સાલું હસવું આવે. ટપુબાપા પહેલી ધોલ મારે કે તરત રાડારાડી કરી મૂકતો, એ મૂકી દ્યો, જવા દ્યો બાપુ, હવેથી કોઈ દી’ આવી ભૂલ્ય નૈં કરું. સંચાનું પૈડું પહેલાં ધીમે ફરવાનું શરૂ કરે અને પછીથી ઝડપ પકડી લે તેમ ટપુબાપા પહેલા થોં-થપાટ કરતા હતા. ભોળાના કાલાવાલા સાંભળી ગડદાપાટુ કરવાનું શૂરાતન ચડી જતું. ભોળો સહન થાય ત્યાં સુધી સહન કરે, છેવટે રોતાં રોતાં બોલે; મારે મા નૈં અટલે મને મારો છોને? આ સાંભળી જેમ સીવતાં સીવતાં સોય બટકી જાય અને અચાનક સંચો ઊભો રાખી દે તેમ ટપુબાપા ભોળાને મારવાનું બંધ કરી સંચા પાછળ, ખુરશી પર જઈને બેસી જતા અને ધોતિયું લઈ શકાય તેટલું ઊંચું લઈ ચહેરાનો પરસેવો લૂછતા ભોળા સામે દાઝથી તાકી રહેતા. આ આખી બાબત પતી જાય એટલે ભોળો ગમે તેવું અગત્યનું કપડું જેટલું સીવ્યું તેટલું અધૂરું મૂકીને મારી શોધ આદરે. હું મેડી પર કાથી ભરેલા પલંગ પર સૂતો સૂતો વાંચતો હોઉં ત્યાં ધીમેકથી ઈસ પર બેસી જાય. ધ્યાનભંગ થવાથી હું ચમકીને ભોળા સામે જોઉં એટલે એ ઊંધું ઘાલી જાય. આપણા પૂછવાની રાહ જોતો હોય તેમ જરાક પૂછીએ કે શું થયું ભોળા? એટલે તરત એ પોતાનું ખાસ વાક્ય બોલે, મારે મા નૈંને અટલે. પછી ટપુબાપાએ એને કેવી રીતે માર્યો અને એમાં પોતાનો કોઈ વાંકગુનો નહોતો એ વાત એટલી લંબાણથી કરે કે આપણને કંટાળો આવી જાય. આપણે એને જેમજેમ આશ્વાસન આપતા જઈએ તેમતેમ એ વધારે દુઃખી થતો જાય. વળી થોડા થોડા અંતરે બોલ્યા કરે; મારે મા નૈંને અટલે. એક વાત નક્કી કે ગામમાં ભોળાને મારા સિવાય કોઈ ઠરવા ઠેકાણું નહોતું. બીજાં ગણીએ તો એનાં ફઈ હતાં ખરાં પણ એ તો એના સાસરે હોય, બે-ત્રણ મહિને અમારા ગામમાં એક વાર એ પોતાના ખરજવાવાળા પગની દવા કરાવવા આવતાં, એકાદ અઠવાડિયું રોકાતાં. બસ એટલા દિવસ ભોળાને આરામ મળતો. ફઈને ખબર હતી કે ટપુબાપા ભોળાને ધોંગારે છે એટલે ઘણી વાર એ ઠપકો આપવા બેસતાં, એક તો મારી ભાભીનું મોટું ગામતરું અને એમાંય તું આ નમાયા બચ્ચાને માર્યા કરે ઈ વાત તને શોભા થોડી દેય છે? અને એની ભાભીયુંની માઉંના સમ છે જો કોઈ દી’ ઊનો રોટલો મારા ભોળિયાના ભાણામાં નાખ્યો હોય તો! બિચારો માર ખાઈને જ ઊઝર્યો છે. આટલું બોલીને ફઈ ખરજવું ખંજવાળવા મંડતાં. આખી વાત ભૂલી જતાં. ટપુબાપા પણ ફઈ બોલવાનું શરૂ કરે એટલે હાથજીભ કાઢી ગયા હોય એવા ભાવથી બોલે; હવે નૈં મારું બસ, હવે નૈં મારું. તારી વાત સાવ સાચી કે તારી ભાભી હોત તો ઘણીય ફેર પડ્યો હોત. આ વાત સાંભળી ભોળો બધાં અગત્યનાં કામ પડતાં મૂકી, તાજો જ માર ખાધો હોય એવા મોઢે મારી પાસે આવતો અને આખી વાત ઝીણવટથી કરતો.
 
એમાં જરાક ભૂલ થાય તો મારી મારીને ચામડી ઉતરડી નાખતા. ભોળાનો સ્વભાવ એવો કે આપણને એક બાજુથી સાલું હસવું આવે. ટપુબાપા પહેલી ધોલ મારે કે તરત રાડારાડી કરી મૂકતો, એ મૂકી દ્યો, જવા દ્યો બાપુ, હવેથી કોઈ દી કરું. આવી ભૂલ્ય નૈ સંચાનું પૈડું પહેલાં ધીમે ફરવાનું શરૂ કરે અને પછીથી ઝડપ પકડી લે તેમ ટપુબાપા પહેલા થોં-થપાટ કરતા હતા. ભોળાના કાલાવાલા સાંભળી ગડદાપાટુ કરવાનું શૂરાતન ચડી જતું. ભોળો સહન થાય ત્યાં સુધી સહન કરે, છેવટે રોતાં રોતાં બોલેઃ મારે મા નૈને અટલે મને મારો છો ને? આ સાંભળી જેમ સીવતાં સીવતાં સોય બટકી જાય અને અચાનક સંચો ઊભો રાખી દે તેમ ટપુબાપા ભોળાને મારવાનું બંધ કરી સંચા પાછળ, ખુરશી પર જઈને બેસી જતા અને ધોતિયું લઈ શકાય તેટલું ઊંચું લઈ ચહેરાનો પરસેવો લૂછતા ભોળા સામે દાઝથી તાકી રહેતા. આ ખાખી બાબત પતી જાય એટલે ભોળો ગમે તેવું અગત્યનું કપડું જેટલું સીવ્યું તેટલું અધૂરું મૂકીને મારી શોધ આદરે. હું મેડી પર કાથી ભરેલા પલંગ પર સૂતો સૂતો વાંચતો હોઉં ત્યાં ધીમેકથી ઈસ પર બેસી જાય. ધ્યાનભંગ થવાથી હું ચમકીને ભોળા સામે જાઉં એટલે એ ઊંધું ઘાલી જાય. આપણા પૂછવાની રાહ જોતો હોય તેમ જરાક પૂછીએ કે શું થયું ભોળા? એટલે તરત એ પોતાનું ખાસ વાક્ય બોલે, મારે મા નૈ ને અટલે. પછી ટપુબાપાએ એને કેવી રીતે માર્યો અને એમાં પોતાનો કોઈ વાંકગુનો નહોતો એ વાત એટલી લંબાણથી કરે કે આપણને કંટાળો આવી જાય. આપણે એને જેમજેમ આશ્વાસન આપતા જઈએ તેમતેમ એ વધારે દુઃખી થતો જાય. વળી થોડા થોડા અંતરે બોલ્યા કરેઃ મારે મા નૈં ને અટલે. એક વાત નક્કી કે ગામમાં ભોળાને મારા સિવાય કોઈ ઠરવા ઠેકાણું નહોતું. બીજાં ગણીએ તો એનાં ફઈ હતાં ખરાં પણ એ તો એના સાસરે હોય, બે-ત્રણ મહિને અમારા ગામમાં એક વાર એ પોતાના ખરજવાવાળા પગની દવા કરાવવા આવતાં, એકાદ અઠવાડિયું રોકાતાં. બસ એટલા દિવસ ભોળાને આરામ મળતો. ફઈને ખબર હતી કે ટપુબાપા ભોળાને ધોંગારે છે એટલે ઘણી વાર એ ઠપકો આપવા બેસતાં, એક તો મારી ભાભીનું મોટું ગામતરુ અને એમાંય તું આ નમાયા બચ્ચાને માર્યા કરે ઈ વાત તને શોભા થોડી દેય છે? અને એની ભાભીયુંની માઉંના સમ છે જો કોઈ દી’ ઊનો રોટલો મારા ભોળિયાના ભાણામાં નાખ્યો હોય તો! બિચારો માર ખાઈને જ ઊઝર્યો છે. આટલું બોલીને ફઈ ખરજવું ખંજવાળવા મંડતાં. આખી વાત ભૂલી જતાં. ટપુબાપા પણ ફઈ બોલવાનું શરૂ કરે એટલે હાથજીભ કાઢી ગયા હોય એવા ભાવથી બોલે; હવે નૈ મારું બસ, હવે નૈં મારું, તારી વાત સાવ સાચી કે તારી ભાભી હોત તો ઘણીય ફેર પડ્યો હોત. આ વાત સાંભળી ભોળો બધાં અગત્યનાં કામ પડતાં મૂકી, તાજો જ માર ખાધો હોય એવા મોઢે મારી પાસે આવતો અને આખી વાત ઝીણવટથી કરતો.


સમય જતાં ટપુબાપા સીવવાના કામમાંથી ફારગ થઈ ગયેલા. હવે તો ‘ભગવાનનું ભજન કરવું છે’ એમ બોલ્યા કરતા. એ રીતે ભોળાને મારવાના કામમાંથી પણ ફારગતી લઈ લીધેલી. ઘરનો બધો વ્યવહાર મોટા નટુભાઈએ સંભાળી લીધેલો. વસ્તેરા બાબુભાઈ અને ભોળો સિલાઈકામ કરતા. એટલે ક્યારેક જરૂર ઊભી થાય તો ભોળાને મારવાનું કામ ટપુબાપા નહીં પણ નટુભાઈ બજાવતા. નટુભાઈ ક્યાંક બહારગામ ગયા હોય તો એ ફરજ બાબુભાઈ બજાવી દેતા! ટપુબાપા ખૂણામાં ખુરશી નાખીને આ બધું સંતોષથી જોયા કરતા. એમની ફરજ એટલી કે દુકાનનું કોઈ કામ માણસની ગેરહાજરીને કારણે અટકી ન જવું જોઈએ. આથી ગામનું કોઈ કપડું સિલાઈ વગર અને ભોળો ધોલાઈ વગર બાકી ન રહેતાં.
સમય જતાં ટપુબાપા સીવવાના કામમાંથી ફારગ થઈ ગયેલા. હવે તો ‘ભગવાનનું ભજન કરવું છે’ એમ બોલ્યા કરતા. એ રીતે ભોળાને મારવાના કામમાંથી પણ ફારગતી લઈ લીધેલી. ઘરનો બધો વ્યવહાર મોટા નટુભાઈએ સંભાળી લીધેલો. વસ્તેરા બાબુભાઈ અને ભોળો સિલાઈકામ કરતા. એટલે ક્યારેક જરૂર ઊભી થાય તો ભોળાને મારવાનું કામ ટપુબાપા નહીં પણ નટુભાઈ બજાવતા. નટુભાઈ ક્યાંક બહારગામ ગયા હોય તો એ ફરજ બાબુભાઈ બજાવી દેતા! ટપુબાપા ખૂણામાં ખુરશી નાખીને આ બધું સંતોષથી જોયા કરતા. એમની ફરજ એટલી કે દુકાનનું કોઈ કામ માણસની ગેરહાજરીને કારણે અટકી ન જવું જોઈએ. આથી ગામનું કોઈ કપડું સિલાઈ વગર અને ભોળો ધોલાઈ વગર બાકી ન રહેતાં.