8,009
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
No edit summary |
||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | {{SetTitle}} | ||
{{Heading|ભાય | કિરીટ દૂધાત}} | {{Heading|ભાય | કિરીટ દૂધાત}} | ||
<hr> | |||
<center> | |||
◼ | |||
<br> | |||
{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/f/fe/DARSHNA_JOSHI_BHAAY.mp3 | |||
}} | |||
<br> | |||
ભાય • કિરીટ દૂધાત • ઑડિયો પઠન: દર્શના જોશી | |||
<br> | |||
<center>◼ | |||
</center> | |||
<hr> | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પાટા પર કાન માંડીને આડો પડેલો છોકરો ઊભો થઈ ગયો ને બૂમ પાડી; એ.. ગાડી આવી ગઈ. મેં ભોળાને કહ્યું; ચાલ ત્યારે ભોળા, ગાડી આવી ગઈ. ભોળો ગંભીર મોઢું કરી મને સમજાવતો હતો; તું હમજ્ય કાળુ, તું હમજ્ય, આટલો હુશિયાર થઈને નો હમજે તો પછી થઈર્યું ને – એની વાત અડધેથી કપાઈ ગઈ. એકદમ દુઃખી મોઢું કરીને બોલ્યો; ઠીક તંઈ ભાઈબંધ, બીજું શું! | પાટા પર કાન માંડીને આડો પડેલો છોકરો ઊભો થઈ ગયો ને બૂમ પાડી; એ.. ગાડી આવી ગઈ. મેં ભોળાને કહ્યું; ચાલ ત્યારે ભોળા, ગાડી આવી ગઈ. ભોળો ગંભીર મોઢું કરી મને સમજાવતો હતો; તું હમજ્ય કાળુ, તું હમજ્ય, આટલો હુશિયાર થઈને નો હમજે તો પછી થઈર્યું ને – એની વાત અડધેથી કપાઈ ગઈ. એકદમ દુઃખી મોઢું કરીને બોલ્યો; ઠીક તંઈ ભાઈબંધ, બીજું શું! |