ગુજરાતી ટૂંકી વાર્તાકોશ/ક/કાયદાનો ન્યાય: Difference between revisions
Jump to navigation
Jump to search
Shnehrashmi (talk | contribs) No edit summary Tags: Reverted Mobile edit Mobile web edit Advanced mobile edit |
Shnehrashmi (talk | contribs) No edit summary Tags: Manual revert Mobile edit Mobile web edit Advanced mobile edit |
| (One intermediate revision by the same user not shown) | |
(No difference)
| |
Latest revision as of 17:32, 17 March 2026
કાયદાનો ન્યાય
રામમોહનરાય જસવંતરાય દેસાઈ
કાયદાનો ન્યાય (રામમોહનરાય જસવંતરાય દેસાઈ; ‘રસીલી વાર્તા’ ભાગ-૨, ૧૯૨૧) ઉત્તર હિન્દુસ્તાનના મિલમજૂર પૂરણસિંગને નશાબાજી અને દાણચોરીની હરકતથી છ માસની સજા થતાં એની નિરાધાર સુંદર પત્ની જસોદાને ફરજિયાત અનીતિનો માર્ગ અપનાવવો પડે છે. એમાં કાયદાનો ન્યાય છે કે અન્યાય એની ભૂમિકા બાંધીને આ વાત જમશેદજી વકીલના કારકુન દ્વારા કહેવાયેલી છે. અહીં ટૂંકી વાર્તાનો પ્રારંભકાલીન ઉઘાડ છે પણ કેન્દ્રમાં સામાજિક પ્રશ્નની ચર્ચા છે.
ચં.