34,570
edits
(+1) |
(+1) |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|મારે ઘેર આવજે બેની!}} | {{Heading|મારે ઘેર આવજે બેની!}} | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
{{Gap| | {{Gap|5em}}મારે ઘેર આવજે બેની! | ||
{{Gap| | {{Gap|5em}}નાની તારી ગૂંથવા વેણી. | ||
આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ; | આપણા દેશમાં નીર ખૂટ્યાં ને સળગે કાળ દુકાળ; | ||
ફૂલ વિના મારી બેનડી! તારા શોભતા નો‘તા વાળ. –મારે૰ | ફૂલ વિના મારી બેનડી! તારા શોભતા નો‘તા વાળ. {{right|–મારે૰}} | ||
બાગબગીચાના રોપ નથી બેની ઊગતા મારે ઘેર; ૫ | બાગબગીચાના રોપ નથી બેની ઊગતા મારે ઘેર; ૫ | ||
મોગરા, ડોલર, જાઈ, ચંબેલીની મારે માથે નથી મહેર. –મારે૰ | મોગરા, ડોલર, જાઈ, ચંબેલીની મારે માથે નથી મહેર. {{right|–મારે૰}} | ||
રૂપ સુગંધી હું કાંઈ નો જાણું ડુંગરાનો ગોવાળ! | રૂપ સુગંધી હું કાંઈ નો જાણું ડુંગરાનો ગોવાળ! | ||
આવળ, બાવળ, આકડા કેરી કાંટ્યમાં આથડનાર. –મારે૰ | આવળ, બાવળ, આકડા કેરી કાંટ્યમાં આથડનાર. {{right|–મારે૰}} | ||
ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર; | ડુંગરાની ઊંચી ટોચ ઊભેલાં રાતડાં ગુલેનાર; | ||
સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બહેન સાટુ વીણનાર. | સાપ-વીંટ્યા પીળા કેવડા હું મારી બહેન સાટુ વીણનાર. {{Gap}} {{right|–મારે૰}} | ||
પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ; | પહાડ તણે પેટાળ ઊગેલાં લાલ કરેણીનાં ઝાડ; | ||
કેસૂડલાં કેરી વાંકડી કળિયું વીણીશ છેલ્લી ડાળ. –મારે૰ | કેસૂડલાં કેરી વાંકડી કળિયું વીણીશ છેલ્લી ડાળ. {{right|–મારે૰}} | ||
ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ; | ખેતર વચ્ચે ખોઈ વાળીને ફૂલ ઝીણાં ખોળીશ; | ||
વાગશે કાંટા, ગાજશે સાવજ, તોય જરીકે ન બીશ. –મારે૰ | વાગશે કાંટા, ગાજશે સાવજ, તોય જરીકે ન બીશ. {{right|–મારે૰}} | ||
સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ; ૧૫ | સાંજ વેળા મારી ગાવડી ઘોળી આવીશ દોટાદોટ; ૧૫ | ||
ગોંદરે ઊભીને વાટ જોતી બેની માંડશે ઝૂંટાઝૂંટ. –મારે૰ | ગોંદરે ઊભીને વાટ જોતી બેની માંડશે ઝૂંટાઝૂંટ. {{right|–મારે૰}} | ||
મોઢડાં નો મચકોડજે બાપુ! જોઈ જંગલનાં ફૂલ; | મોઢડાં નો મચકોડજે બાપુ! જોઈ જંગલનાં ફૂલ; | ||
મોરલીવાળાને માથડે એ તો ઓપતાં‘તાં અણમૂલ. –મારે૰ | મોરલીવાળાને માથડે એ તો ઓપતાં‘તાં અણમૂલ. {{right|–મારે૰}} | ||
શિવ ભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસરાત; | શિવ ભોળા, ભોળાં પારવતી, એને ભાવતાં દિવસરાત; | ||
તુંય ભોળી મારી દેવડી! તુંને શોભશે સુંદર ભાત. –મારે૰ | તુંય ભોળી મારી દેવડી! તુંને શોભશે સુંદર ભાત. {{right|–મારે૰}} | ||
ભાઈ ભાભી બેય ભેળાં બેસીને ગૂંથશું તારે ચૂલ; | ભાઈ ભાભી બેય ભેળાં બેસીને ગૂંથશું તારે ચૂલ; | ||
થોડી ઘડી પહેરી રાખજે વીરનાં વીણેલ વેણીફૂલ! | થોડી ઘડી પહેરી રાખજે વીરનાં વીણેલ વેણીફૂલ! {{right|–મારે૰}} | ||
{{Gap| | {{Gap|5em}}મારે ઘેર આવજે બેની, | ||
{{Gap| | {{Gap|5em}}લાંબી તારી ગૂંથવા વેણી | ||
{{right|[વેણીનાં ફૂલમાંથી]}}</poem>}} | {{right|[વેણીનાં ફૂલમાંથી]}}</poem>}} | ||
{{center|'''સ્વાધ્યાય'''}} | {{center|'''સ્વાધ્યાય'''}} | ||
| Line 34: | Line 34: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = ઝવેરચંદ | |previous = ઝવેરચંદ મેઘાણી | ||
|next = | |next = ઝીણાભાઈ રતનજી દેસાઈ – ‘સ્નેહરશ્મિ’ | ||
}} | }} | ||