8,009
edits
(Created page with "{{SetTitle}} {{Heading| ૪. હૃદયમાં પડેલી છબીઓ : ખંડ ૧ અને ૨ | }} {{Poem2Open}} ઉમાશંકર કવિ-સા...") |
No edit summary |
||
Line 127: | Line 127: | ||
લેખકનું વૈચારિક પોત માનવતાવાદી વલણોવાળું હોઈ તેઓ સ્તાલિન, માઓ વગેરેનાં વિચારકાર્યો સાથે પૂરા સંમત થતા નથી. તેઓ સવિવેક એમની કામગીરી નોંધે છે. ઉમાશંકર બહુધા સત્ય અને સમભાવની સીમામાં રહીને આ છબીઓ શબ્દાંકિત કરે છે અને તેથી દુર્ગારામ કે કનૈયાલાલ મુનશી જેવાની મર્યાદાઓ સલૂકાઈથી બતાવીને પણ તેમના વ્યક્તિત્વવિશેષને, તેમની કાર્યસિદ્ધિને વિધેયાત્મક અભિગમથી મૂલવે છે. મુનશીમાં કીર્તિદેવને એક વ્યક્તિત્વ-અંશરૂપે જોવો કે મુનશીએ ગુજરાતની ઊછરતી પેઢીને મંજરી જેવી સ્વપ્નકન્યા – ‘ડ્રીમગર્લ’ આપી હોવાનું નોંધવું એ મુનશીને ન્યાય કરવાની – વધુ સાચી રીતે કહીએ તો પોતાને ન્યાય કરવાની તીવ્ર અભીપ્સાને કારણે જ શક્ય બને છે. | લેખકનું વૈચારિક પોત માનવતાવાદી વલણોવાળું હોઈ તેઓ સ્તાલિન, માઓ વગેરેનાં વિચારકાર્યો સાથે પૂરા સંમત થતા નથી. તેઓ સવિવેક એમની કામગીરી નોંધે છે. ઉમાશંકર બહુધા સત્ય અને સમભાવની સીમામાં રહીને આ છબીઓ શબ્દાંકિત કરે છે અને તેથી દુર્ગારામ કે કનૈયાલાલ મુનશી જેવાની મર્યાદાઓ સલૂકાઈથી બતાવીને પણ તેમના વ્યક્તિત્વવિશેષને, તેમની કાર્યસિદ્ધિને વિધેયાત્મક અભિગમથી મૂલવે છે. મુનશીમાં કીર્તિદેવને એક વ્યક્તિત્વ-અંશરૂપે જોવો કે મુનશીએ ગુજરાતની ઊછરતી પેઢીને મંજરી જેવી સ્વપ્નકન્યા – ‘ડ્રીમગર્લ’ આપી હોવાનું નોંધવું એ મુનશીને ન્યાય કરવાની – વધુ સાચી રીતે કહીએ તો પોતાને ન્યાય કરવાની તીવ્ર અભીપ્સાને કારણે જ શક્ય બને છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<br> | |||
{{HeaderNav | |||
|previous = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/સૌના સાથી સૌના દોસ્ત|૩. સૌના સાથી, સૌના દોસ્ત]] | |||
|next = [[ઉમાશંકરનો વાગ્વૈભવ/ચરિત્ર/ઇસામુ શિદા અને અન્ય|૫. ઇસામુ શિદા અને અન્ય]] | |||
}} | |||
<br> |