ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કરમચંદ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કરમચંદ-૧'''</span> [ઈ.૧૬૩૧માં હયાત] : ખરતરગચ્છના જૈ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કરમચંદ_મુનિ-કર્મચંદ્ર_ઋષિ | ||
|next = | |next = કરમણ | ||
}} | }} |
Latest revision as of 08:48, 2 August 2022
કરમચંદ-૧ [ઈ.૧૬૩૧માં હયાત] : ખરતરગચ્છના જૈન સાધુ. સોમપ્રભની પરંપરામાં ગુણરાજના શિષ્ય. ૬૯૬ કડીની દુહા તથા ચોપાઈબદ્ધ ‘ચંદનરાજાની ચોપાઈ/ચંદરાજાનો રાસ’ (ર.ઈ.૧૬૩૧/સં. ૧૬૮૭, આસો વદ ૯, સોમવાર)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૩(૧). [ક.શે.]