ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પુણ્યસાગર-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પુણ્યસાગર-૨'''</span> [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં કર્મસાગરસૂરિના શિષ્ય. ‘નયપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૧), ૮ ઢાળ અને ૬૪૩ કડીના...")
 
No edit summary
 
Line 9: Line 9:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પુણ્યસાગર-૧
|next =  
|next = પુણ્યહર્ષ_ઉપાધ્યાય
}}
}}

Latest revision as of 11:57, 31 August 2022


પુણ્યસાગર-૨ [ઈ.૧૭મી સદી પૂર્વાર્ધ] : પીંપલગચ્છના જૈન સાધુ. લક્ષ્મીસાગરસૂરિની પરંપરામાં કર્મસાગરસૂરિના શિષ્ય. ‘નયપ્રકાશ-રાસ’ (ર.ઈ.૧૬૨૧), ૮ ઢાળ અને ૬૪૩ કડીના ‘અંજના સુંદરી-રાસ/અંજનાસુંદરી-પવનજયકુમાર-રાસ’ (ર.ઈ.૧૬૩૩/સં.૧૬૮૯, શ્રાવણ સુદ ૫, મંગળવાર), ૯ કડીના ‘શંખેશ્વર પાર્શ્વનાથ-સ્તવન’ તથા ૬ કડીના ‘શાંતિનાથ-સ્તવન’ના કર્તા. સંદર્ભ : ૧. ગુસાઇતિહાસ : ૨, ૨. ગુસારસ્વતો; ૩. દેસુરાસમાળા;  ૪. આલિસ્ટઑઇ : ૨, ૫. કૅટલૉગપુરા; ૬. જૈગૂકવિઓ : ૧, ૩(૧); ૭. ડિકૅટલૉગબીજે; ૮. ડિકૅટલૉગભાવિ; ૯. મુપુગૂહસૂચી; ૧૦. લીંહસૂચી; ૧૧. હેજૈજ્ઞાસૂચિ : ૧.[શ્ર.ત્રિ.]