ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/પ/પ્રેમચંદ-૨: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''પ્રેમચંદ-૨'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘નેમિનાથવિવાહ’ (ર.ઈ.૧૮૦૪) અને ૬ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ચૈત્ર સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્ર...")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = પ્રેમચંદ_વાચક-૧
|next =  
|next = પ્રેમચંદ-૩
}}
}}

Latest revision as of 06:45, 1 September 2022


પ્રેમચંદ-૨ [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : જૈન સાધુ. ‘નેમિનાથવિવાહ’ (ર.ઈ.૧૮૦૪) અને ૬ કડીના ‘પાર્શ્વજિન-સ્તવન’ (ર.ઈ.૧૮૨૬/સં. ૧૮૮૨, ચૈત્ર સુદ ૧૫; મુ.)ના કર્તા. કૃતિ : જૈપ્રપુસ્તક : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો.[ર.ર.દ.]