ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ભ/ભગવાન-ભગવાનદાસ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ભગવાન/ભગવાનદાસ'''</span> : આ નામે પ્રેમલક્ષણાભક્તિ અને નિર્ગુણ ઉપાસનાનાં હિન્દીમિશ્ર ગુજરાતી પદો (કેટલાંક મુ.), કેટલાક હિન્દી છપ્પા (લે.ઈ.૧૭૯૪), કૃષ્ણ-ગોપીલીલાનાં પ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ભક્તિસાગર_વાચક | ||
|next = | |next = ભગવાનદાસ-૧ | ||
}} | }} |
Latest revision as of 10:35, 2 September 2022
ભગવાન/ભગવાનદાસ : આ નામે પ્રેમલક્ષણાભક્તિ અને નિર્ગુણ ઉપાસનાનાં હિન્દીમિશ્ર ગુજરાતી પદો (કેટલાંક મુ.), કેટલાક હિન્દી છપ્પા (લે.ઈ.૧૭૯૪), કૃષ્ણ-ગોપીલીલાનાં પદ, માસ (લે.ઈ.૧૮૪૦), ‘શરણગીતા’ (લે.ઈ.૧૯૫૬) અને આદિ પુરાણમાંના ગોપાંગનામાહાત્મયના પ્રસંગને અર્જુનકૃષ્ણના સંવાદ રૂપે આલેખતી ‘ભજનલીલા’ (લે.ઈ.૧૬૪૩) તથા ૨૬ કડીનું ‘મહેતા નરસિંહના બાપનું શ્રાદ્ધ’ એ કૃતિઓ મળે છે. આ બધી કૃતિઓના કર્તા કયા ભગવાન/ભગવાનદાસ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અભમાલા; ૨. નકાસંગ્રહ; ૩. પ્રાકાસુધા : ૨; ૪. ભસાસિંધુ. સંદર્ભ : ૧. ગુસારસ્વતો; ૨. પ્રાકકૃતિઓ; ૩. આલિસ્ટઑઇ : ૨; ૪. ગૂહયાદી; ૫. ફૉહનામાવલિ. [ર.સો.]