અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/શ્યામ: Difference between revisions
Jump to navigation
Jump to search

નિનુ મઝુમદાર • મેશ ન આંજું રામ! લેશ જગ્યા નહીં • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: વિભા દેસાઇ

HardikSoni (talk | contribs) (Created page with "<poem> મેશ ન આંજું, રામ! લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ. એક ડર...") |
No edit summary |

(2 intermediate revisions by 2 users not shown) | |||
Line 1: | Line 1: | ||
{{SetTitle}} | |||
{{Heading|શ્યામ| નિનુ મઝુમદાર}} | |||
<poem> | <poem> | ||
મેશ ન આંજું, રામ! | મેશ ન આંજું, રામ! | ||
Line 11: | Line 14: | ||
{{Right|(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)}} | {{Right|(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)}} | ||
</poem> | </poem> | ||

{{#widget:Audio | |||
|url=https://wiki.ekatrafoundation.org/images/7/74/Mensh_Na_Aanjun_Raam-Rasbihari_Desai.mp3 | |||

નિનુ મઝુમદાર • મેશ ન આંજું રામ! લેશ જગ્યા નહીં • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: વિભા દેસાઇ | |||

{{HeaderNav | |||
|previous=[[ અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નિનુ મઝુમદાર/પળો વીતેલ | પળો વીતેલ]] | પળો વીતેલ જીવનની કરું છું યાદ ગુલશનમાં]] | |||
|next=[[અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/રુસ્વા મઝલૂમી/કોણ માનશે? | કોણ માનશે?]] | મ્હોતાજના કશાનો હતો કોણ માનશે?]] | |||

Latest revision as of 20:23, 25 January 2022
શ્યામ
નિનુ મઝુમદાર
મેશ ન આંજું, રામ!
લેશ જગ્યા નહીં, હાય સખીરી! નયન ભરાયો શ્યામ.
એક ડરે રેખ ન ખેંચું ભલે હસે વ્રજવામ,
રખે નયનથી નીર વહે તો સંગ વહે ઘનશ્યામ. — મેશ.
કાળાં કરમનો કાળો મોહન કાળું એનું નામ,
કાજળની વધુ કાળપ લાગે કરશે કેવાં કામ. — મેશ.
(નિરમાળ, ૧૯૬૬, પૃ. ૧૦૦)
નિનુ મઝુમદાર • મેશ ન આંજું રામ! લેશ જગ્યા નહીં • સ્વરનિયોજન: રાસબિહારી દેસાઇ • સ્વર: વિભા દેસાઇ