અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/લાભશંકર ઠાકર/ભાષા તાકે: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|ભાષા તાકે|લાભશંકર ઠાકર}} <poem> ભાષા પોતાના પ્રતિબિમ્બને ભાષ...")
 
No edit summary
 
Line 10: Line 10:
તાકે.
તાકે.
</poem>
</poem>
{{HeaderNav2
|previous = કાવ્યપુરુષ પકડે છે
|next = ઊંઘી ગયા છે ટેવભર્યા રે ઊંઘણશી
}}

Latest revision as of 12:38, 22 October 2021


ભાષા તાકે

લાભશંકર ઠાકર

ભાષા
પોતાના પ્રતિબિમ્બને
ભાષામાં
તિરંદાજ થઈ
તાકે.