પરિષદ-પ્રમુખનાં ભાષણો/૭.: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 1,054: Line 1,054:
પારસી લેખકોમાં મર્હૂમ બહેરામજી મહેરવાનજી મલબારીનાં ‘અનુભવિકા’, ‘નીતિવિનોદ’, ને ‘સંસારિકા’ એ કાવ્યો શુદ્ધ ગુજરાતીમાં છે ને ઊંચી પ્રતિનાં છે. એમનો કાવ્યસંગ્રહ એમના પુત્રે કવિશ્રી ખબરદારના ઉપોદ્ઘાત સાથે પ્રસિદ્ધ કર્યો છે. એમાંનાં નીચેનાં કાવ્ય ઉત્તમ છેઃ

{{Poem2Close}}
{{Poem2Close}}
<poem>
'''‘વ્હાણું વાયું જાગ, સખી રે, વ્હાણું વાયું જાગ;'''
'''સુખમાં તારી વીતી રાતલડી, ગા દિનકરગુણરાગ. સખી રે.’'''
'''‘વ્હાલા! રહો મુજ પાસે ક્ષેમ, વ્હીલી મૂકી ન્હાસો કેમ?'''
'''લીલી સૃષ્ટિમાં વ્હીલી મૂકે, બેદીલી દેખાય;'''
'''કર્મ ફૂટી હું મરણ આણું, આ ભવ ખાવા ધાય, વ્હાલા.’'''
'''‘હે દેશીઓ સામાસામે શું જુઓ?'''
'''જોતાં જોતાં આંખો મીંચાઈ જાય જોઃ'''
'''ભવિષ્યને જ ભરોંસે ઘેલા! કાં સુઓ,'''
'''ઊઠો, સત્વર બ્હાર પડો, જગમાંય જો, હે દેશીઓ.’'''
'''‘કરણી કરશે સજા, જીવ! તને કરણી કરશે સજા.'''
'''વીજળીથી વધુ વેગે ઉડતી, દેવધર્મની એ ધજા! જીવ! તને.’'''
</poem>
<poem>

</poem>
</poem>
26,604

edits