26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 1,054: | Line 1,054: | ||
પારસી લેખકોમાં મર્હૂમ બહેરામજી મહેરવાનજી મલબારીનાં ‘અનુભવિકા’, ‘નીતિવિનોદ’, ને ‘સંસારિકા’ એ કાવ્યો શુદ્ધ ગુજરાતીમાં છે ને ઊંચી પ્રતિનાં છે. એમનો કાવ્યસંગ્રહ એમના પુત્રે કવિશ્રી ખબરદારના ઉપોદ્ઘાત સાથે પ્રસિદ્ધ કર્યો છે. એમાંનાં નીચેનાં કાવ્ય ઉત્તમ છેઃ | પારસી લેખકોમાં મર્હૂમ બહેરામજી મહેરવાનજી મલબારીનાં ‘અનુભવિકા’, ‘નીતિવિનોદ’, ને ‘સંસારિકા’ એ કાવ્યો શુદ્ધ ગુજરાતીમાં છે ને ઊંચી પ્રતિનાં છે. એમનો કાવ્યસંગ્રહ એમના પુત્રે કવિશ્રી ખબરદારના ઉપોદ્ઘાત સાથે પ્રસિદ્ધ કર્યો છે. એમાંનાં નીચેનાં કાવ્ય ઉત્તમ છેઃ | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
<poem> | |||
'''‘વ્હાણું વાયું જાગ, સખી રે, વ્હાણું વાયું જાગ;''' | |||
'''સુખમાં તારી વીતી રાતલડી, ગા દિનકરગુણરાગ. સખી રે.’''' | |||
'''‘વ્હાલા! રહો મુજ પાસે ક્ષેમ, વ્હીલી મૂકી ન્હાસો કેમ?''' | |||
'''લીલી સૃષ્ટિમાં વ્હીલી મૂકે, બેદીલી દેખાય;''' | |||
'''કર્મ ફૂટી હું મરણ આણું, આ ભવ ખાવા ધાય, વ્હાલા.’''' | |||
'''‘હે દેશીઓ સામાસામે શું જુઓ?''' | |||
'''જોતાં જોતાં આંખો મીંચાઈ જાય જોઃ''' | |||
'''ભવિષ્યને જ ભરોંસે ઘેલા! કાં સુઓ,''' | |||
'''ઊઠો, સત્વર બ્હાર પડો, જગમાંય જો, હે દેશીઓ.’''' | |||
'''‘કરણી કરશે સજા, જીવ! તને કરણી કરશે સજા.''' | |||
'''વીજળીથી વધુ વેગે ઉડતી, દેવધર્મની એ ધજા! જીવ! તને.’''' | |||
</poem> | |||
<poem> | |||
</poem> | </poem> |
edits