સોરઠી સંતવાણી/મ જાવ મથુરાની વાટે: Difference between revisions
Jump to navigation
Jump to search
[મીરા]
MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|મ જાવ મથુરાની વાટે|}} <poem> ફૂલડિયાં વેરાવું ફાંટે ફાંટે રે. મ...") |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 15: | Line 15: | ||
કુળ તો તજેલ તમું માટે રે. — મ જાવ. | કુળ તો તજેલ તમું માટે રે. — મ જાવ. | ||
</poem> | </poem> | ||
<center>'''[મીરા]'''</center> | |||
<br> | |||
{{HeaderNav2 | |||
|previous = સંદેશો | |||
|next = કોઈ સમજાવો | |||
}} |
Latest revision as of 05:43, 29 April 2022
મ જાવ મથુરાની વાટે
ફૂલડિયાં વેરાવું ફાંટે ફાંટે રે.
મ જાવ મથુરાની વાટે રે.
કામરૂ મલકમાં વદ્યાઉં વેચાય છે ને
મથુરા નગરમાં હાટે હાટે રે. — મ જાવ.
મથુરા ગિયાનું તમે મુખથી કહે છો રે,
અનડાં ન ભાવે ઉચાટે રે. — મ જાવ.
નાથજી બન્યાનાં અમે ફરીએં નોધારાં રે
જાયેં જમનાં કેરી વાટે રે. — મ જાવ.
બાઈ મીરાં કે’ છે પ્રભુ ગિરધરના ગુણ,
કુળ તો તજેલ તમું માટે રે. — મ જાવ.