ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયકલ્યાણ સૂરિ શિષ્ય: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયકલ્યાણ(સૂરિ)શિષ્ય'''</span> [ઈ.૧૬મી સદી પૂર્વાર્...")
 
No edit summary
 
Line 11: Line 11:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = જયકલ્યાણ_સૂરિ
|next =  
|next = જયકીર્તિ
}}
}}

Latest revision as of 06:29, 13 August 2022


જયકલ્યાણ(સૂરિ)શિષ્ય [ઈ.૧૬મી સદી પૂર્વાર્ધ] : જૈન લઘુતપગચ્છની કમલકલશ શાખાના જયકલ્યાણસૂરિ(ઈ.૧૫૧૦માં હયાત)ના શિષ્ય.૩૫ કડીની ‘તપગચ્છકમલકલશશાખા-ગુર્વાવલી’ (મુ.)ના કર્તા. કૃતિ : પસમુચ્ચય:૨. સંદર્ભ : જૈન પરંપરાનો ઇતિહાસ:૩, દર્શનવિજય વગેરે, ઈ.૧૯૬૪.[કી.જો.]