ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ન/‘નેમિ-બારમાસ’: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''‘નેમિ-બારમાસ’'''</span> : જિનવિજયને નામે મુદ્રિત થયેલી ૧૩ કડીની આ કૃતિ “પણ જિન ઉત્તમ માહરે મન તો ભાવ્યા રે” એ પંકતિને કારણે જિનવિજયશિષ્ય ઉત્તમવિજય કે જિનવિજય-ઉત્ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘નેમિનાથ-હમચડી’ | ||
|next = | |next = ‘નેમિરંગરત્નાકર-છંદ-રંગરત્નાકર નેમિનાથ-પ્રબંધ’ | ||
}} | }} |
Latest revision as of 13:09, 27 August 2022
‘નેમિ-બારમાસ’ : જિનવિજયને નામે મુદ્રિત થયેલી ૧૩ કડીની આ કૃતિ “પણ જિન ઉત્તમ માહરે મન તો ભાવ્યા રે” એ પંકતિને કારણે જિનવિજયશિષ્ય ઉત્તમવિજય કે જિનવિજય-ઉત્તમ વિજયશિષ્ય પદ્મવિજયની હોવાનું સંભવે છે. કૃતિ પ્રકૃતિ અને વિરહભાવના આસ્વાદ્ય ચિત્રોથી ધ્યાનપાત્ર બને છે. કૃતિ : પ્રામબાસંગ્રહ : (+સં.). [જ.કો.]