ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વાસણદાસ-૧: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વાસણદાસ-૧'''</span> [ઈ.૧૫૩૬ સુધીમાં] : કૃષ્ણની ગોપાંગના સાથેની વસંતકીડા વર્ણવતી ચુઆક્ષરા-દુહામાં રચાયેલી ‘હરિચુઆક્ષરા’ તથા શાર્દૂલવિક્રીડિતમાં રચાયેલી ‘કૃષ્ણવ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વાસણદાસ | ||
|next = | |next = વાસુ | ||
}} | }} |
Latest revision as of 16:21, 15 September 2022
વાસણદાસ-૧ [ઈ.૧૫૩૬ સુધીમાં] : કૃષ્ણની ગોપાંગના સાથેની વસંતકીડા વર્ણવતી ચુઆક્ષરા-દુહામાં રચાયેલી ‘હરિચુઆક્ષરા’ તથા શાર્દૂલવિક્રીડિતમાં રચાયેલી ‘કૃષ્ણવૃન્દાવનરાધા-રાસ/કૃષ્ણવૃંદાવન-રાસ/રાધા-રાસ’ (લે.ઈ.૧૫૯૨; ૨૬થી ૧૩૫ શ્લોક સુધી ઉપલબ્ધ) નામની ૨ કૃતિઓના કર્તા. આ કાવ્યોમાં કવિનો સંસ્કૃત અલંકારશાસ્ત્રનો પરિચય દેખાય છે. સંદર્ભ : ૧. કવિચરિત : ૧-૨; ૨. ગુસાઇતિહાસ : ૨; ૩. પ્રાચીન ગુજરાતી સાહિત્યમાં વૃત્તરચના, ભોગીલાલ સાંડેસરા, ઈ.૧૯૪૧; ૪. ડિકૅટલૉગબીજે. [ચ.શે.]