ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાપ્રભ સૂરિ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિદ્યાપ્રભ(સૂરિ)'''</span> : આ નામે ૩૨ કડીની ‘આત્મભાવના-બત્રીશી’ (લે.ઈ.૧૬૪૯ પહેલાં; મુ.) અને ‘ઇચ્છાપરિમાણ-રાસ (દ્વાદશવ્રત-સ્વરૂપ), (લે.ઈ.૧૫૫૯) એ કૃતિઓ મળે છે. એમના કર્તા ક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = વિદ્યાનિધાન | ||
|next = | |next = વિદ્યાપ્રભ_સૂરિ_-૧ | ||
}} | }} |
Latest revision as of 04:27, 16 September 2022
વિદ્યાપ્રભ(સૂરિ) : આ નામે ૩૨ કડીની ‘આત્મભાવના-બત્રીશી’ (લે.ઈ.૧૬૪૯ પહેલાં; મુ.) અને ‘ઇચ્છાપરિમાણ-રાસ (દ્વાદશવ્રત-સ્વરૂપ), (લે.ઈ.૧૫૫૯) એ કૃતિઓ મળે છે. એમના કર્તા કયા વિદ્યાપ્રભ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. કૃતિ : ૧. જિસ્તકાસંદોહ : ૧; ૨. જૈન સત્યપ્રકાશ, જુલાઈ ૧૯૪૫-‘આત્મભાવના-બત્રીશી’, સં. જયંતવિજ્યજી. સંદર્ભ : મુપુગૂહસૂચી. [શ્ર.ત્રિ.]