ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિમલ: Difference between revisions

From Ekatra Wiki
Jump to navigation Jump to search
(Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''વિમલ'''</span> : નામે ૧૬ કડીની ‘ઋષિ-સઝાય’, ૮ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (મુ.) તથા ૬ કડીની ‘નમસ્કાર-સઝાય’ એ જૈનકૃતિઓ મળે છે તથા ‘માતાજીનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) એ જૈનેતરકૃતિ મળે છે....")
 
No edit summary
 
Line 10: Line 10:
<br>
<br>
{{HeaderNav2
{{HeaderNav2
|previous =  
|previous = વિબુધવિમલશિષ્ય
|next =  
|next = વિમલ-૧
}}
}}

Latest revision as of 04:08, 17 September 2022


વિમલ : નામે ૧૬ કડીની ‘ઋષિ-સઝાય’, ૮ કડીની ‘ચંદનબાલા-સઝાય’ (મુ.) તથા ૬ કડીની ‘નમસ્કાર-સઝાય’ એ જૈનકૃતિઓ મળે છે તથા ‘માતાજીનો ગરબો’ (લે.ઈ.૧૮૬૪) એ જૈનેતરકૃતિ મળે છે. એમના કર્તા કયા વિમલ છે તે કહેવું મુશ્કેલ છે. કૃતિ : સજઝાયમાલા(પં.). સંદર્ભ : ૧. ગૂહાયાદી; ૨. લીંહસૂચી; ૩. હેજૈજ્ઞાસૂચિ : ૧. [કી.જો.]