ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/સ/સુમતિસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''સુમતિસાગર'''</span> : આ નામે ‘કુમતિસંઘટન-રાસ’ (ર.ઈ.૧૭૬૨), ‘ચૈત્યવંદન વિચારગર્ભિત મહાવીર સ્વામી સ્તવન આદિ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૬-૬ કડીના હિન્દીની છાંટવાળાં બે સ્ત...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = સુમતિવિમલ | ||
|next = | |next = સુમતિસાગર_ઉપાધ્યાય-૧ | ||
}} | }} |
Latest revision as of 12:06, 22 September 2022
સુમતિસાગર : આ નામે ‘કુમતિસંઘટન-રાસ’ (ર.ઈ.૧૭૬૨), ‘ચૈત્યવંદન વિચારગર્ભિત મહાવીર સ્વામી સ્તવન આદિ’ (લે.સં.૧૮મી સદી અનુ.) તથા ૬-૬ કડીના હિન્દીની છાંટવાળાં બે સ્તવનો(મુ.) મળે છે. તેમના કર્તા કયા સુમતિસાગર છે તે સ્પષ્ટ થતું નથી. કૃતિ : જૈકાપ્રકાશ : ૧. સંદર્ભ : ૧. પાંગુહસ્તલેખો; ૨. હેજૈજ્ઞાસૂચિ : ૧. [ર.ર.દ.]