કાવ્ય-આચમન શ્રેણી – હસમુખ પાઠક/૪૩. કવિતા: Difference between revisions
Jump to navigation
Jump to search
૪૩. કવિતા
No edit summary |
No edit summary |
||
Line 13: | Line 13: | ||
હૃદયે ગોવિંદ જો વસે | હૃદયે ગોવિંદ જો વસે | ||
વાણી સરસ્વતી થાય. | વાણી સરસ્વતી થાય. | ||
*સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં । | <nowiki>*</nowiki>સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં । | ||
૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ । | ૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ । | ||
Latest revision as of 01:53, 16 September 2023
ગદ્ગદ વાણી ગદ્ય થઈ
સૂર સહિત થઈ પદ્ય,
છંદોલયમાં ચિંતન ભળતાં,
કવનરૂપ થઈ સદ્ય.
કવિતા કવિતા શું કરો
કવિતા કરી ન થાય;
હૃદયે ગોવિંદ જો વસે
વાણી સરસ્વતી થાય.
*સરખાવોઃ ૧. વાક્યં રસાત્મકં કાવ્યં ।
૨. કાવ્યં ગદ્યં ચ પદ્યં ચ ।
(એકાન્તિકી, ૨૦૦૪, પૃ. ૧)