કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૩. સુધામય વારુણી: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૩. સુધામય વારુણી| નિરંજન ભગત}} <poem> એક ચૂમી, મત્ત પાગલ મેહુલા જ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૩)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૩)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨. ધ્રુવતારા|૨. ધ્રુવતારા]] | |||
|next =[[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૪. તને ચ્હાતાં ચ્હાતાં|૪. તને ચ્હાતાં ચ્હાતાં]] | |||
}} |
Latest revision as of 10:33, 3 September 2021
૩. સુધામય વારુણી
નિરંજન ભગત
એક ચૂમી,
મત્ત પાગલ મેહુલા જેવું ઝૂમી
બસ એક ચૂમી મેં લીધી;
શી સ્વર્ગની જ સુધા પીધી!
એકેક જેનું બિન્દુ
એ બિન્દુ નહીં, પણ ઘોર વડવાનલ જલ્યો સિન્ધુ!
વળી તો એ જ બિન્દુ
પૂર્ણિમાની ચંદની ચંદન સમી વરસાવતી ઇન્દુ!
અહો, બસ એક પણ એ એક તે કેવી ચૂમી
કે આગની ને રાગની જ્યાં એક થૈ જાતી ભૂમિ!
૧૯૪૭
(બૃહદ છંદોલય, પૃ. ૧૩)