આધુનિક સાહિત્યસંજ્ઞા કોશ/સંજ્ઞાકોશ/F: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
 
Line 4: Line 4:
:ગદ્ય અથવા પદ્યમાં રચાયેલી વ્યવહારનાં સિદ્વાંતો સમજાવતી, નીતિનો મહિમા કરતી રૂપકાત્મક ટૂંકી કથા. નીતિકથાનું વિષયવસ્તુ સામાન્ય રીતે રોજિંદા જીવનના સામાન્ય વ્યવહાર કે આચાર પર પ્રકાશ પાડતું હોય છે. માનવીય પરિસ્થિતિ કે માનવવર્તનને રજૂ કરવા માટે આવી કથા પ્રાણીઓ, પંખીઓ કે નિર્જીવ પદાર્થોનો ઉપયોગ કરે છે, ઇસપની નીતિકથાઓ, પંચતંત્ર, હિતોપદેશ વગેરે જાણીતાં છે.

'''Fabula કથાંશસંખ્યા'''
'''Fabula કથાંશસંખ્યા'''
જુઓ : Syuzhel.
:જુઓ : Syuzhel.
'''Fabulation કપોલકલ્પિત'''
'''Fabulation કપોલકલ્પિત'''
:આધુનિક વિવેચનમાં રોબર્ટ શોલ્સ દ્વારા પ્રચલિત સંજ્ઞા. શોલ્સના મત મુજબ આધુનિક નવલકથાકારોમાં કપોલકલ્પિતનું તત્ત્વ વિશેષ જોવા મળે છે. વિચારો અને ભાવનાઓની સાથે વધુ અને પદાર્થોની સાથે ઓછી નિસ્બત હોય એવી કથા, આ નવલકથાઓ ઓછી વાસ્તવવાદી અને વધુ કસબ અને વૃત્તાંતવાળી હોય છે. ચિત્તના નિમ્ન સ્તરોના જ્ઞાનને કારણે આજના રાર્જકનું અનુભવ-જગત બદલાયું છે. :પુરાકથાઓ, પ્રતીકો, સ્વપ્નો વગેરેની અભિવ્યક્તિ માટે આજના સર્જકે કપોલકલ્પિત રીતિનો આશ્રય લીધો છે. જેઓને વાસ્તવવાદ હવે જૂનવાણી કે અસમર્થ લાગ્યો છે તેઓ અન્યોક્તિ કે રોમેન્સનાં તત્ત્વોનો આદર કરી કપોલકલ્પિત તરફ વળ્યાં છે. લૉરેન્સ ડૂરલ, મેડૉક જોન બાર્થ વગેરે આ પ્રકારના સર્જકો છે.