34,174
edits
No edit summary |
No edit summary |
||
| Line 11: | Line 11: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>અને મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર, | {{Block center|<poem>અને મારા પ્રાણાધાર, મારા તો હૈયાના હાર, | ||
જિંદગી કેરા આધાર બહાર આપ ક્યાં ગયા?</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંય નથી. ‘સ્મિતપ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતો છે એટલું જ, પણ તેનો ભાવ, વસ્તુ, પ્રૌઢિ સર્વ કાન્તનાં જ છે. | તે ઉપરથી લાગે છે કે મણિભાઈએ દલપતરામની અસર નીચે જ કાવ્યો લખવાં શરૂ કરેલાં. એ કિસ્સો ૧૮૮૩માં પ્રસિદ્ધ થયો હતો. તેમાં તેમના બીજા મિત્રોએ પણ કંઈક લખેલું અને એ કૃતિમાં મણિભાઈનું વિશિષ્ટત્વ ન હોવાથી તેની બીજી આવૃત્તિ થઈ નથી. આ શૈલીની અસર પ્રસિદ્ધ કાવ્યોમાં ક્યાંય નથી. ‘સ્મિતપ્રભાને’ અને ‘અદ્વૈત’ એ બંને કવિતો છે એટલું જ, પણ તેનો ભાવ, વસ્તુ, પ્રૌઢિ સર્વ કાન્તનાં જ છે. | ||
કવિત્વશક્તિની જેમ વિવેચકશક્તિ પણ ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. તેમની સાથેના પ્રથમ મેલાપ વિશે લખતાં રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય કહે છે૩<ref>૩. કાન્તમાલા, પૃ. ૩૧૫.</ref> : | કવિત્વશક્તિની જેમ વિવેચકશક્તિ પણ ઘણી નાની ઉંમરથી જ તેમણે દાખવેલી જણાય છે. તેમની સાથેના પ્રથમ મેલાપ વિશે લખતાં રા. રા. વિશ્વનાથ પ્રભુરામ વૈદ્ય કહે છે૩<ref>૩. કાન્તમાલા, પૃ. ૩૧૫.</ref> : | ||
| Line 102: | Line 102: | ||
સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી.</poem>}} | સહસ્રશત શલ્યમાં હૃદયની પથારી થતી.</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વિપ્રયોગ’માં કહ્યું છે | ‘વિપ્રયોગ’માં કહ્યું છે. | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem> અંત સુધી મારે રોવાની | {{Block center|<poem> અંત સુધી મારે રોવાની | ||
દારા એની એ | દારા એની એ | ||
| Line 136: | Line 136: | ||
{{Block center|<poem>The field is universal and allows | {{Block center|<poem>The field is universal and allows | ||
Scope to all such as feel the inherent glow. | Scope to all such as feel the inherent glow. | ||
{{right|Lord Byron.’૩૪ | {{right|Lord Byron.’૩૪<ref>૩૪. ક્ષેત્ર સર્વે માટે ખુલ્લું છે અને છૂટ છે.<br> | ||
તેવા સૌનેય અંદર પેસવાની જેઓને પ્રત્યક્ષ અનુભવથી વિશ્વાસ હોય, | તેવા સૌનેય અંદર પેસવાની જેઓને પ્રત્યક્ષ અનુભવથી વિશ્વાસ હોય,<br> | ||
કે પોતાનામાં સ્વયંભૂ તેજ વિલસે છે. | કે પોતાનામાં સ્વયંભૂ તેજ વિલસે છે.<br> | ||
લૉર્ડ બાઈરન, કાન્તમાલા, પૃ. ૩૨૨.</ref></poem>}} | લૉર્ડ બાઈરન, કાન્તમાલા, પૃ. ૩૨૨.</ref>}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
અને આ આત્મશ્રદ્ધા અજ્ઞાનની નહોતી. ગુજરાતીમાં કવિતા લખવી કેટલી અઘરી છે, – અત્યારે છે તે કરતાં તે વખતે લખવી અનેકગણી વધારે અઘરી હતી – તે તે સમજતા હતા. તેમણે સંસ્કૃત કાવ્યસાહિત્ય સારી પેઠે વાંચેલું જણાય છે. ગુજરાતી સાહિત્ય શું શું વાંચ્યું હશે તે જાણવા સાધન નથી પણ પ્રેમાનંદનાં ઉત્તમ કાવ્યો તો જરૂર વાંચ્યાં જણાય છે. તેમની સાહિત્યની જિજ્ઞાસા તીવ્ર હતી. પણ તેમની રસવૃત્તિ અને તેમના હૃદયના પ્રવર્તક સંસ્કારો અંગ્રેજી કાવ્યના છે. પ્રિન્સિપલ વડ્ર્ઝવર્થ જેવા ઉત્તમ અધ્યાપકના હાથ નીચે તેમણે અભ્યાસ કરેલો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિની નવીનતા, બલ, સજીવતાના પ્રબલ ધસારાનો એ સમય હતો. એ સંસ્કારો નીચે મણિભાઈની કાવ્યરસિકતા ઘડાઈ અને કેળવાઈ હતી. એ ઝીલેલા સંસ્કારોના નવા ભાવો તેઓ પોતાની ભાષામાં પહેલવહેલા જ મૂર્ત કરવા ઇચ્છતા હતા. અને તેમાં પણ તેમના કેટલાક ભાવો તો આપણા કાવ્યસાહિત્યમાં હજી પ્રથમ જ અવતરવા પ્રયત્ન કરતા હતા. આપણી ભાષા એ વખતે બિલકુલ કેળવાયેલી નહિ જ. આવા ભાવોને માટે તો નહિ જ, એમ કહીએ તો ચાલે. મણિભાઈ આ સર્વ મુશ્કેલીઓ બરાબર સમજતા હતા. ૧૮૯૧ના એક અંગ્રેજી પત્રમાં તેઓ લખે છે : | અને આ આત્મશ્રદ્ધા અજ્ઞાનની નહોતી. ગુજરાતીમાં કવિતા લખવી કેટલી અઘરી છે, – અત્યારે છે તે કરતાં તે વખતે લખવી અનેકગણી વધારે અઘરી હતી – તે તે સમજતા હતા. તેમણે સંસ્કૃત કાવ્યસાહિત્ય સારી પેઠે વાંચેલું જણાય છે. ગુજરાતી સાહિત્ય શું શું વાંચ્યું હશે તે જાણવા સાધન નથી પણ પ્રેમાનંદનાં ઉત્તમ કાવ્યો તો જરૂર વાંચ્યાં જણાય છે. તેમની સાહિત્યની જિજ્ઞાસા તીવ્ર હતી. પણ તેમની રસવૃત્તિ અને તેમના હૃદયના પ્રવર્તક સંસ્કારો અંગ્રેજી કાવ્યના છે. પ્રિન્સિપલ વડ્ર્ઝવર્થ જેવા ઉત્તમ અધ્યાપકના હાથ નીચે તેમણે અભ્યાસ કરેલો હતો. પાશ્ચાત્ય સંસ્કૃતિની નવીનતા, બલ, સજીવતાના પ્રબલ ધસારાનો એ સમય હતો. એ સંસ્કારો નીચે મણિભાઈની કાવ્યરસિકતા ઘડાઈ અને કેળવાઈ હતી. એ ઝીલેલા સંસ્કારોના નવા ભાવો તેઓ પોતાની ભાષામાં પહેલવહેલા જ મૂર્ત કરવા ઇચ્છતા હતા. અને તેમાં પણ તેમના કેટલાક ભાવો તો આપણા કાવ્યસાહિત્યમાં હજી પ્રથમ જ અવતરવા પ્રયત્ન કરતા હતા. આપણી ભાષા એ વખતે બિલકુલ કેળવાયેલી નહિ જ. આવા ભાવોને માટે તો નહિ જ, એમ કહીએ તો ચાલે. મણિભાઈ આ સર્વ મુશ્કેલીઓ બરાબર સમજતા હતા. ૧૮૯૧ના એક અંગ્રેજી પત્રમાં તેઓ લખે છે : | ||
| Line 328: | Line 328: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{Block center|<poem>પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગભણી, | {{Block center|<poem>પ્રમત્તાવસ્થામાં નઝર પણ નાખું જગભણી, | ||
{{right|ઉદ્ગાર} | {{right|ઉદ્ગાર}}</poem>}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
વિલાસ : | વિલાસ : | ||
| Line 497: | Line 497: | ||
ગૂજરાત મહાવિદ્યાલય, અમદાવાદ | ગૂજરાત મહાવિદ્યાલય, અમદાવાદ | ||
{{center|પૂર્વાલાપ : પરિશિષ્ટ ૧લું}} | {{center|'''પૂર્વાલાપ : પરિશિષ્ટ ૧લું'''}} | ||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
‘વસંતવિજય’ને લગભગ બધાએ સર્વાંગસંપૂર્ણ કાવ્ય કહેલું છે છતાં વિવેચનમાં તેને વિશે ઠીકઠીક મતભેદો પડ્યા છે. એને વિશે સૌથી પહેલું વિવેચન ‘મકરંદ’, સદ્ગત રમણભાઈએ લખ્યું. આ કાવ્ય એમની ટીકા સાથે પ્રથમ બહાર પડ્યું હતું. તેમાં તેઓ લખે છે કે ‘આખા કાવ્યનું તાત્પર્ય આ (જાણું બધું, પણ દીસો સ્થિતિ આ નવીન) શ્લોકમાં સંપૂર્ણ રીતે આવી જાય છે. મનુષ્યના મનમાં સદ્ અને અસદ્ વૃત્તિનો વિરોધ થતાં તે કેટલીક વાર નિર્બળ થઈ જઈને જાણીજોઈને અસદ્વૃત્તિનો જય થવા દે છે અને અવિચારી થઈ અનિષ્ટમાં ઝંપલાવે છે તે અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે. સદાચરણ માટે એકલું સદાચરણનું જ્ઞાન બસ નથી... જ્ઞાન થયા પછી પણ સન્માર્ગે પ્રવર્તન કરવાનું બળ જોઈએ તે મનુષ્યે ક્યાંથી લાવવું? સદ્ગુણના આદર્શ (model) ભૂત ઈશ્વરમાં વિશ્વાસથી અને ઈશ્વરની ભક્તિથી. એ બળ વિના મનુષ્ય પોતાના પ્રયત્નથી હંમેશ સદાચરણી થઈ શકતો નથી... નીતિના આદર્શના (ભક્તિથી આવતા) બળ વિના માત્ર પોતાના બલથી નિર્બળ મનુષ્ય ક્યાં લગણ ટકે? ભક્તિ વિના એકલા જ્ઞાનથી કેમ બસ થાય.... આ અમૂલ્ય નીતિતત્ત્વનો ઉપદેશ આ કાવ્ય પરોક્ષ રીતે કરે છે.’ (‘વસંતવિજય’ ઉપરની ઉપરના શ્લોક ઉપરની ‘મકરંદ’ની ટીકા.) | ‘વસંતવિજય’ને લગભગ બધાએ સર્વાંગસંપૂર્ણ કાવ્ય કહેલું છે છતાં વિવેચનમાં તેને વિશે ઠીકઠીક મતભેદો પડ્યા છે. એને વિશે સૌથી પહેલું વિવેચન ‘મકરંદ’, સદ્ગત રમણભાઈએ લખ્યું. આ કાવ્ય એમની ટીકા સાથે પ્રથમ બહાર પડ્યું હતું. તેમાં તેઓ લખે છે કે ‘આખા કાવ્યનું તાત્પર્ય આ (જાણું બધું, પણ દીસો સ્થિતિ આ નવીન) શ્લોકમાં સંપૂર્ણ રીતે આવી જાય છે. મનુષ્યના મનમાં સદ્ અને અસદ્ વૃત્તિનો વિરોધ થતાં તે કેટલીક વાર નિર્બળ થઈ જઈને જાણીજોઈને અસદ્વૃત્તિનો જય થવા દે છે અને અવિચારી થઈ અનિષ્ટમાં ઝંપલાવે છે તે અહીં સ્પષ્ટ રીતે જણાવ્યું છે. સદાચરણ માટે એકલું સદાચરણનું જ્ઞાન બસ નથી... જ્ઞાન થયા પછી પણ સન્માર્ગે પ્રવર્તન કરવાનું બળ જોઈએ તે મનુષ્યે ક્યાંથી લાવવું? સદ્ગુણના આદર્શ (model) ભૂત ઈશ્વરમાં વિશ્વાસથી અને ઈશ્વરની ભક્તિથી. એ બળ વિના મનુષ્ય પોતાના પ્રયત્નથી હંમેશ સદાચરણી થઈ શકતો નથી... નીતિના આદર્શના (ભક્તિથી આવતા) બળ વિના માત્ર પોતાના બલથી નિર્બળ મનુષ્ય ક્યાં લગણ ટકે? ભક્તિ વિના એકલા જ્ઞાનથી કેમ બસ થાય.... આ અમૂલ્ય નીતિતત્ત્વનો ઉપદેશ આ કાવ્ય પરોક્ષ રીતે કરે છે.’ (‘વસંતવિજય’ ઉપરની ઉપરના શ્લોક ઉપરની ‘મકરંદ’ની ટીકા.) | ||
| Line 523: | Line 523: | ||
{{Poem2Close}} | {{Poem2Close}} | ||
{{center|પૂર્વાલાપ : પરિશિષ્ટ ૨}} | {{center|'''પૂર્વાલાપ : પરિશિષ્ટ ૨'''}} | ||
{{Block center|<poem>ક્યહીં જ ચેતન એક દીસે નહીં.</poem>}} | {{Block center|<poem>ક્યહીં જ ચેતન એક દીસે નહીં.</poem>}} | ||
| Line 558: | Line 558: | ||
{{Block center|<poem> ‘અધિક એહ પ્રકાશ થતો જતો | {{Block center|<poem> ‘અધિક એહ પ્રકાશ થતો જતો | ||
જવ જનાર તણો વધતો જતો.’ | જવ જનાર તણો વધતો જતો.’ | ||
{{right|‘વિવર્તલીલા’, પૃ. ૭૫}}</poem>}} | |||
{{Poem2Open}} | {{Poem2Open}} | ||
પણ જૂના પાઠમાંથી આ અર્થ નીકળી શકે એમ નથી. તે સમયના એક પત્રમાં આ કાવ્ય વિશે તેઓ લખે છે : ‘હું ન્યાયી કે દયાળુ કોઈ અધિષ્ઠાતા છે, એમ માનતો જ નથી. પ્રણયમાં જ સુખ હું સમજું છું. અને તે આ જગતમાં સુખી કરતાં દુઃખી વધારે કરે છે.’ (તા. ૩-૩-૧૮૯૦નો પત્ર; કાન્તમાલા પૃ. ૩૨૩) આ પત્રથી કાવ્યના અભિપ્રાય સંબંધી કશો સંશય રહેતો નથી. કવિની ઈશ્વર સંબંધી માન્યતા બદલાતાં એક પંક્તિમાં એક જ અક્ષરના ફરકથી તે આખા શ્લોકનો અર્થ બદલાવીને પોતાની નવી શ્રદ્ધાને અનુકૂલ કરે છે. તેમાં કૌશલ ઘણું છે અને છતાં કહેવું જોઈએ કે નવો પાઠ સમગ્ર કાવ્યમાં સુસંગત રીતે બેસતો આવતો નથી. અસીમ જ્યોતિનું અધિકારી યુગલ ‘આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય આશા જ કેવી!’ એવી પંક્તિ ઉચ્ચારે? એવું અધિકારી યુગલ પ્રેમની નિરાશામાં આત્મઘાત કરે! નરસિંહરાવ ‘આત્મઘાત કર્યો કે નહિ તે સ્પષ્ટ નથી.’ એમ કહે છે. એ સ્પષ્ટ નથી એ ખરું, પણ ત્યારે | પણ જૂના પાઠમાંથી આ અર્થ નીકળી શકે એમ નથી. તે સમયના એક પત્રમાં આ કાવ્ય વિશે તેઓ લખે છે : ‘હું ન્યાયી કે દયાળુ કોઈ અધિષ્ઠાતા છે, એમ માનતો જ નથી. પ્રણયમાં જ સુખ હું સમજું છું. અને તે આ જગતમાં સુખી કરતાં દુઃખી વધારે કરે છે.’ (તા. ૩-૩-૧૮૯૦નો પત્ર; કાન્તમાલા પૃ. ૩૨૩) આ પત્રથી કાવ્યના અભિપ્રાય સંબંધી કશો સંશય રહેતો નથી. કવિની ઈશ્વર સંબંધી માન્યતા બદલાતાં એક પંક્તિમાં એક જ અક્ષરના ફરકથી તે આખા શ્લોકનો અર્થ બદલાવીને પોતાની નવી શ્રદ્ધાને અનુકૂલ કરે છે. તેમાં કૌશલ ઘણું છે અને છતાં કહેવું જોઈએ કે નવો પાઠ સમગ્ર કાવ્યમાં સુસંગત રીતે બેસતો આવતો નથી. અસીમ જ્યોતિનું અધિકારી યુગલ ‘આ ઐશ્વર્યે પ્રણયસુખની હાય આશા જ કેવી!’ એવી પંક્તિ ઉચ્ચારે? એવું અધિકારી યુગલ પ્રેમની નિરાશામાં આત્મઘાત કરે! નરસિંહરાવ ‘આત્મઘાત કર્યો કે નહિ તે સ્પષ્ટ નથી.’ એમ કહે છે. એ સ્પષ્ટ નથી એ ખરું, પણ ત્યારે | ||