35,046
edits
No edit summary |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|<poem>સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત; | {{Block center|<poem>સખી તારાં નેપૂર રે સુંદર વાગતાં રે, વાગ્યાં વાગ્યાં માઝમ રાત; | ||
નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. {{right|સખી૦}} | નાનું સરખું નગર રે, સુતેલું જાગિયું રે, જાગ્યું ત્યારે ઝાંઝરનો ઝમકાર. {{right|સખી૦}} | ||
વાડીમાં રે પાક્યો રે, સુંદર આંબલો રે, તેની તે મીઠી મીઠી ઊતરે સાખ; | વાડીમાં રે પાક્યો રે, સુંદર આંબલો રે, તેની તે મીઠી મીઠી ઊતરે સાખ; | ||
કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. | કામિની વેડાવે રે, આરોગવા રે, મારા હરિને કહું કે ચાખ. {{right|સખી૦}} | ||
આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ; {{right|૫}} | આંગણિયે રોપાવું રે, સુંદર એલચી રે, ઠામઠામ રોપાવું નાગરવેલ; {{right|૫}} | ||
નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. {{gap}}{{right|સખી૦}} | નરસૈંયાચો સ્વામી રે, બાઈ મને ત્યાં મલ્યો રે, હરિ મારો શોભે ઉરની વેલ. {{gap}}{{right|સખી૦}} | ||