કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૭. શ્વેત શ્વેત: Difference between revisions
Jump to navigation
Jump to search
(Created page with "{{SetTitle}} {{Heading|૨૭. શ્વેત શ્વેત| નિરંજન ભગત}} <poem> ::::શ્વેત શ્વેત, આ ચાંદની કે નભ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 16: | Line 16: | ||
</poem> | </poem> | ||
{{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૭૮)}} | {{Right| (બૃહદ છંદોલય, પૃ. ૧૭૮)}} | ||
{{HeaderNav | |||
|previous = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૬. બલ્લુકાકાને — અંજલિ |૨૬. બલ્લુકાકાને — અંજલિ ]] | |||
|next = [[કાવ્ય-આચમન શ્રેણી – નિરંજન ભગત/૨૮. કલાકોથી | ૨૮. કલાકોથી]] | |||
}} |
Latest revision as of 09:16, 4 September 2021
૨૭. શ્વેત શ્વેત
નિરંજન ભગત
શ્વેત શ્વેત,
આ ચાંદની કે નભ કેરું હેત?
હૃદય કો દ્રવતું નભમાં, શશી;
ધવલ આ કરુણા ઢળતી કશી!
જગતની જડતા સહુ ચશ્ચશી
ચૂમી રહે, અવ નહીં અહીં કૈં અચેત.
નગર ને રણ સૌ પર લ્હેકતી,
કુલવધૂ, કુબજા પણ બ્હેકતી;
અતિઉદાર શી ચંદની મ્હેકતી!
એકત્વમાં સકલ સુન્દરનું નિકેત.
(બૃહદ છંદોલય, પૃ. ૧૭૮)