ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

no edit summary
No edit summary
No edit summary
Line 161: Line 161:
|તમે કહો તે કરીએ.
|તમે કહો તે કરીએ.
}}  
}}  
{{ps
|નીલકંઠરાયઃ
|હું તો એક વાત સમજું. ઘરનું નાક ન જવું જોઈએ. બધું એવું થવું જોઈએ કે જે બધાં વરસો સુધી સંભારે. પેલા તારવાળાની બાબતમાં તેં કહ્યું તેમ આમાં પણ આપણા ઘરનો દાખલો બેસવો જોઈએ.
}}
{{ps
|ચન્દનઃ
|(સંમતિથી) એમ કરીએ.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|પણ હું તો પૈસા આપી છૂટું. એથી આગળ ન જાણું. શી ચીજવસ્તુ લાવવી, કેટલી થઈ રહેશે, કઈ લાવીએ તો નામ રહી જાય, એ બધું તમારા લોકોને માથે. (ગંભીર બની) મારે ત્યાંનો આ પ્રસંગ સાંગોપાંગ ઉતારી દ્યો ત્યારે તમને ખરા કહું.
}}
{{ps
|ચન્દનઃ
|ખરી વાત. આવે અવસરે અમે કામ ન આવીએ તો પછી કામના શા?
}}
(નીલકંઠરાય પ્રશંસાની નજરથી ચન્દન સામે જુએ છે.)
{{ps
|નીલકંઠરાયઃ
|પણ એક હકીકત ન જ ભૂલશો. ચન્દુ, જયપ્રસાદે ગઈ સાલ કેવી મિજલસ કરી હતી; તે તને યાદ છે ને?
}}


નીલકંઠરાયઃ હું તો એક વાત સમજું. ઘરનું નાક ન જવું જોઈએ. બધું એવું થવું જોઈએ કે જે બધાં વરસો સુધી સંભારે. પેલા તારવાળાની બાબતમાં તેં કહ્યું તેમ આમાં પણ આપણા ઘરનો દાખલો બેસવો જોઈએ.
ચન્દનઃ (સંમતિથી) એમ કરીએ.
નીલકંઠરાયઃ પણ હું તો પૈસા આપી છૂટું. એથી આગળ ન જાણું. શી ચીજવસ્તુ લાવવી, કેટલી થઈ રહેશે, કઈ લાવીએ તો નામ રહી જાય, એ બધું તમારા લોકોને માથે. (ગંભીર બની) મારે ત્યાંનો આ પ્રસંગ સાંગોપાંગ ઉતારી દ્યો ત્યારે તમને ખરા કહું.
ચન્દનઃ ખરી વાત. આવે અવસરે અમે કામ ન આવીએ તો પછી કામના શા?
(નીલકંઠરાય પ્રશંસાની નજરથી ચન્દન સામે જુએ છે.)
નીલકંઠરાયઃ પણ એક હકીકત ન જ ભૂલશો. ચન્દુ, જયપ્રસાદે ગઈ સાલ કેવી મિજલસ કરી હતી; તે તને યાદ છે ને?
ચન્દનઃ કઈ મિજલસ?
ચન્દનઃ કઈ મિજલસ?
નીલકંઠરાયઃ કેમ વળી? એના વિક્રમને, રજાઓ પછી બીજી વાર પરીક્ષા લઈ, સાતમીમાં બેસાર્યો હતો તે તું ભૂલી ગયો?
નીલકંઠરાયઃ કેમ વળી? એના વિક્રમને, રજાઓ પછી બીજી વાર પરીક્ષા લઈ, સાતમીમાં બેસાર્યો હતો તે તું ભૂલી ગયો?
18,450

edits