18,450
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
MeghaBhavsar (talk | contribs) No edit summary |
||
Line 161: | Line 161: | ||
|તમે કહો તે કરીએ. | |તમે કહો તે કરીએ. | ||
}} | }} | ||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|હું તો એક વાત સમજું. ઘરનું નાક ન જવું જોઈએ. બધું એવું થવું જોઈએ કે જે બધાં વરસો સુધી સંભારે. પેલા તારવાળાની બાબતમાં તેં કહ્યું તેમ આમાં પણ આપણા ઘરનો દાખલો બેસવો જોઈએ. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|(સંમતિથી) એમ કરીએ. | |||
}} | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|પણ હું તો પૈસા આપી છૂટું. એથી આગળ ન જાણું. શી ચીજવસ્તુ લાવવી, કેટલી થઈ રહેશે, કઈ લાવીએ તો નામ રહી જાય, એ બધું તમારા લોકોને માથે. (ગંભીર બની) મારે ત્યાંનો આ પ્રસંગ સાંગોપાંગ ઉતારી દ્યો ત્યારે તમને ખરા કહું. | |||
}} | |||
{{ps | |||
|ચન્દનઃ | |||
|ખરી વાત. આવે અવસરે અમે કામ ન આવીએ તો પછી કામના શા? | |||
}} | |||
(નીલકંઠરાય પ્રશંસાની નજરથી ચન્દન સામે જુએ છે.) | |||
{{ps | |||
|નીલકંઠરાયઃ | |||
|પણ એક હકીકત ન જ ભૂલશો. ચન્દુ, જયપ્રસાદે ગઈ સાલ કેવી મિજલસ કરી હતી; તે તને યાદ છે ને? | |||
}} | |||
ચન્દનઃ કઈ મિજલસ? | ચન્દનઃ કઈ મિજલસ? | ||
નીલકંઠરાયઃ કેમ વળી? એના વિક્રમને, રજાઓ પછી બીજી વાર પરીક્ષા લઈ, સાતમીમાં બેસાર્યો હતો તે તું ભૂલી ગયો? | નીલકંઠરાયઃ કેમ વળી? એના વિક્રમને, રજાઓ પછી બીજી વાર પરીક્ષા લઈ, સાતમીમાં બેસાર્યો હતો તે તું ભૂલી ગયો? |
edits