ગુજરાતી એકાંકીસંપદા/શરતના ઘોડા: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 182: Line 182:
|પણ એક હકીકત ન જ ભૂલશો. ચન્દુ, જયપ્રસાદે ગઈ સાલ કેવી મિજલસ કરી હતી; તે તને યાદ છે ને?
|પણ એક હકીકત ન જ ભૂલશો. ચન્દુ, જયપ્રસાદે ગઈ સાલ કેવી મિજલસ કરી હતી; તે તને યાદ છે ને?
}}
}}
 
{{ps
|ચન્દનઃ
ચન્દનઃ કઈ મિજલસ?
|કઈ મિજલસ?
નીલકંઠરાયઃ કેમ વળી? એના વિક્રમને, રજાઓ પછી બીજી વાર પરીક્ષા લઈ, સાતમીમાં બેસાર્યો હતો તે તું ભૂલી ગયો?
}}
ચન્દનઃ (મોં મચકોડી) એમાં યાદ રાખવા જેવું શું છે? એમ સિફારસ કરીને એમણે ફાયદો શું કાઢ્યો? આ સાલ વિક્રમને ફારમ જ ક્યાં મળ્યું?
{{ps
નીલકંઠરાયઃ એ તો જેની જેવી બુદ્ધિ. આપણા ઉમાભાઈ જેવા બધા હોશિયાર ક્યાંથી હોય?
|નીલકંઠરાયઃ
ચન્દનઃ ન જ હોય.
|કેમ વળી? એના વિક્રમને, રજાઓ પછી બીજી વાર પરીક્ષા લઈ, સાતમીમાં બેસાર્યો હતો તે તું ભૂલી ગયો?
નીલકંઠરાયઃ (લાડ જેમ) પણ ચન્દુ, તું મને વારેઘડીએ આડી વાતોએ ન ઉતાર. પછી એકાદ વાનું ભૂલી જઈશું ને મિજલસ અધૂરી ગણાશે એ કામ નહિ આવે.
}}
ચન્દનઃ બરાબર છે.
{{ps
નીલકંઠરાયઃ (હળવે હળવે) હવે જયપ્રસાદે તો ચા ને ચેવડાથી પતાવ્યું હતું. વિક્રમના એકબે ગોઠિયા પુાસે થોડુંક ગવરાવ્યું હતું. પાન પણ પાવલીનાં સો જેવાં હતાં! આ તો મિજલસ કે મશ્કરી?
|ચન્દનઃ
ચન્દનઃ મશ્કરી તો સારી. આ તો ઠઠ્ઠો થયો.
|(મોં મચકોડી) એમાં યાદ રાખવા જેવું શું છે? એમ સિફારસ કરીને એમણે ફાયદો શું કાઢ્યો? આ સાલ વિક્રમને ફારમ જ ક્યાં મળ્યું?
નીલકંઠરાયઃ પણ મિજલસ કોને કહેવાય, એ આપણે દેખાડીશું. એ વખતે કેટલાક ચા નહોતા પીતા તે બિચારા પાણી પીને પાછા ફર્યા હતા. પણ અહીં તો જેને ચા જોઈતી હોય તેને ચા, કૉફી પીતા હોય તેને કૉફી, કાંઈ ન લેતા હોય તેને એલાયચી, બદામ, પિસ્તા, ચારોળી, કેસરવાળું કઢેલું દૂધ – બસ, મારો બાપ્પો, પીઓ જ પીઓ.
}}
ચન્દનઃ તો તો રંગ રહી જાય.
{{ps
નીલકંઠરાયઃ આ તો પીણાની વાત કરી. હવે ખાણાની કરું. ચેવડો, કાતરી, કચોરી. કાતરી વધારે લાવવાની. ફરાળીઆઓને પણ ખપ આવે. પેંડા ખરા, બરફી ખરી, કોપરાપાક ખરો. બોલ, બીજું શું?
|નીલકંઠરાયઃ
ચન્દનઃ અરે રહ્યું શું? જાણે જમણવાર!
|એ તો જેની જેવી બુદ્ધિ. આપણા ઉમાભાઈ જેવા બધા હોશિયાર ક્યાંથી હોય?
નીલકંઠરાયઃ તો બસ. ખાનાર પણ આંગળાં કરડે અને ન ખાનાર પણ આંગળાં કરડે એવું કરવું છે.
}}
ચન્દનઃ (દંભી હાસ્યથી) એવું જ થશે.
{{ps
|ચન્દનઃ
|ન જ હોય.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(લાડ જેમ) પણ ચન્દુ, તું મને વારેઘડીએ આડી વાતોએ ન ઉતાર. પછી એકાદ વાનું ભૂલી જઈશું ને મિજલસ અધૂરી ગણાશે એ કામ નહિ આવે.
}}
{{ps
|ચન્દનઃ
|બરાબર છે.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(હળવે હળવે) હવે જયપ્રસાદે તો ચા ને ચેવડાથી પતાવ્યું હતું. વિક્રમના એકબે ગોઠિયા પુાસે થોડુંક ગવરાવ્યું હતું. પાન પણ પાવલીનાં સો જેવાં હતાં! આ તો મિજલસ કે મશ્કરી?
}}
{{ps
|ચન્દનઃ
|મશ્કરી તો સારી. આ તો ઠઠ્ઠો થયો.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|પણ મિજલસ કોને કહેવાય, એ આપણે દેખાડીશું. એ વખતે કેટલાક ચા નહોતા પીતા તે બિચારા પાણી પીને પાછા ફર્યા હતા. પણ અહીં તો જેને ચા જોઈતી હોય તેને ચા, કૉફી પીતા હોય તેને કૉફી, કાંઈ ન લેતા હોય તેને એલાયચી, બદામ, પિસ્તા, ચારોળી, કેસરવાળું કઢેલું દૂધ – બસ, મારો બાપ્પો, પીઓ જ પીઓ.
}}
{{ps
|ચન્દનઃ
|તો તો રંગ રહી જાય.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|આ તો પીણાની વાત કરી. હવે ખાણાની કરું. ચેવડો, કાતરી, કચોરી. કાતરી વધારે લાવવાની. ફરાળીઆઓને પણ ખપ આવે. પેંડા ખરા, બરફી ખરી, કોપરાપાક ખરો. બોલ, બીજું શું?
}}
{{ps
|ચન્દનઃ
|અરે રહ્યું શું? જાણે જમણવાર!
}}
{{ps
|નીલકંઠરાયઃ
|તો બસ. ખાનાર પણ આંગળાં કરડે અને ન ખાનાર પણ આંગળાં કરડે એવું કરવું છે.
}}
{{ps
|ચન્દનઃ
|(દંભી હાસ્યથી) એવું જ થશે.
}}
(નીલકંઠરાયમાં ઉમંગ આવે છે.)
(નીલકંઠરાયમાં ઉમંગ આવે છે.)
નીલુભાઈ, તમે અમારે માથે ઢોળી દેતા હતા તેના કરતાં તમે જ વાનગીઓ સૂચવી એ સારું કર્યું. નહિતર અમારો હાથ આટલો મોકળો ન રહેત.
{{ps
નીલકંઠરાયઃ ખરેખર?
|
ચન્દનઃ હા. આનું નામ પૈસા વેરી જાણ્યા કહેવાય. અમે બહુ બહુ તો વાપરી જાણત.
|નીલુભાઈ, તમે અમારે માથે ઢોળી દેતા હતા તેના કરતાં તમે જ વાનગીઓ સૂચવી એ સારું કર્યું. નહિતર અમારો હાથ આટલો મોકળો ન રહેત.
નીલકંઠરાયઃ (આશ્ચર્યથી) અને પાન તો ભુલાઈ ગયાં! પાકાં હોં. સોનાનાં પતરાં જોઈ લો! અને ચૂનો કેવો?
}}
ચન્દનઃ જાણે તાજું તાજું માખણ.
{{ps
નીલકંઠરાયઃ બસ, માખણીઓ ચૂનો. અને કેવડીઓ કાથો. વળી તજ, લવંગ, ધાણા, વરિયાળી, બુંદદાણાની તાસર તો જુદી જ. ખરું ને?
|નીલકંઠરાયઃ
ચન્દનઃ ખરું ખરું.
|ખરેખર?
નીલકંઠરાયઃ ઉપરાંત કનોજના અત્તરની એક શીશી સંભારીને લાવવાની.
}}
ચન્દનઃ કેમ?
{{ps
નીલકંઠરાયઃ હાથે ને પગે ચોપડવા. પાન મુખવાસ માટે છે. ગોખલો લાલ રંગવા વાસ્તે નથી.
|ચન્દનઃ
|હા. આનું નામ પૈસા વેરી જાણ્યા કહેવાય. અમે બહુ બહુ તો વાપરી જાણત.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|(આશ્ચર્યથી) અને પાન તો ભુલાઈ ગયાં! પાકાં હોં. સોનાનાં પતરાં જોઈ લો! અને ચૂનો કેવો?
}}
{{ps
|ચન્દનઃ
|જાણે તાજું તાજું માખણ.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|બસ, માખણીઓ ચૂનો. અને કેવડીઓ કાથો. વળી તજ, લવંગ, ધાણા, વરિયાળી, બુંદદાણાની તાસર તો જુદી જ. ખરું ને?
}}
{{ps
|ચન્દનઃ
|ખરું ખરું.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|ઉપરાંત કનોજના અત્તરની એક શીશી સંભારીને લાવવાની.
}}
{{ps
|ચન્દનઃ
|કેમ?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|હાથે ને પગે ચોપડવા. પાન મુખવાસ માટે છે. ગોખલો લાલ રંગવા વાસ્તે નથી.
}}
(ચન્દન ખોટી રીતે ખડખડ હસે છે.)
(ચન્દન ખોટી રીતે ખડખડ હસે છે.)
એક નવટાંક તમાકુ, અસ્સલ-હોં; કયા ગામની સારી કહેવાય છે?
{{ps
ચન્દનઃ લાહોરની – ભૂલ્યો, લખનૌની. એ જ ને?
|
નીલકંઠરાયઃ એ જ. એ જ.
|એક નવટાંક તમાકુ, અસ્સલ-હોં; કયા ગામની સારી કહેવાય છે?
ચન્દનઃ (વિવેકથી) નીલુભાઈ, મારા સમ, આટલું બહુ થઈ ગયું. ખાધું ખૂટશે નહિ.
}}
નીલકંઠરાયઃ હા, ખાણીપીણી પૂરી થઈ; પણ ગાણીનું શું થશે?
{{ps
ચન્દનઃ એટલે?
|ચન્દનઃ
નીલકંઠરાયઃ ગાયન ગાશે કોણ? – વાજિંત્ર વગાડશે કોણ?
|લાહોરની – ભૂલ્યો, લખનૌની. એ જ ને?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|એ જ. એ જ.
}}
{{ps
|ચન્દનઃ
|(વિવેકથી) નીલુભાઈ, મારા સમ, આટલું બહુ થઈ ગયું. ખાધું ખૂટશે નહિ.
}}
{{ps
|નીલકંઠરાયઃ
|હા, ખાણીપીણી પૂરી થઈ; પણ ગાણીનું શું થશે?
}}
{{ps
|ચન્દનઃ
|એટલે?
}}
{{ps
|નીલકંઠરાયઃ
|ગાયન ગાશે કોણ? – વાજિંત્ર વગાડશે કોણ?
}}
ચન્દનઃ (ફીકરથી) એનું શું કરીશું?
ચન્દનઃ (ફીકરથી) એનું શું કરીશું?
નીલકંઠરાયઃ લલિત નાટક સમાજ ગઈ કે છે? ‘જય સ્વદેશ’ એનો છેલ્લો ખેલ હતો.
નીલકંઠરાયઃ લલિત નાટક સમાજ ગઈ કે છે? ‘જય સ્વદેશ’ એનો છેલ્લો ખેલ હતો.
18,450

edits

Navigation menu