ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કમલસાગર: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''કમલસાગર'''</span> [ઈ.૧૫૫૦માં હયાત] : તપગચ્છના જૈન સ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 9: | Line 9: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = કમલસંયમ_ઉપાધ્યાય | ||
|next = | |next = કમલસોમ_ગણિ | ||
}} | }} |
Latest revision as of 08:45, 2 August 2022
કમલસાગર [ઈ.૧૫૫૦માં હયાત] : તપગચ્છના જૈન સાધુ. વિજયદાનસૂરિની પરંપરામાં ઉપાધ્યાય હર્ષસાગરના શિષ્ય. ૩૬ કડીના ‘ચોત્રીસઅતિશય-સ્તવન’ (ર.ઈ.૧૫૫૦/સં. ૧૬૦૬, ફાગણ સુદ ૧૧)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ:૧, ૩(૧). [ચ.શે.]