ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રામનાથ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''રામનાથ'''</span> : આ નામે કૃષ્ણભક્તિનાં પદ (૬ કડીનું ૧ પદ મુ.) તથા ૮ કડીની માતાજીની સ્તુતિ(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા રામનાથ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અંબીકાક...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 10: | Line 10: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ‘રામદેવનો વેશ’ | ||
|next = | |next = રામનાથ-૧ | ||
}} | }} |
Latest revision as of 06:29, 10 September 2022
રામનાથ : આ નામે કૃષ્ણભક્તિનાં પદ (૬ કડીનું ૧ પદ મુ.) તથા ૮ કડીની માતાજીની સ્તુતિ(મુ.) મળે છે. આ કૃતિઓના કર્તા કયા રામનાથ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : ૧. અંબીકાકાવ્ય તથા શક્તિકાવ્ય, પ્ર. બુકસેલર સાકરલાલ બુલાખીદાસ, ઈ.૧૯૨૩; ૨. પ્રાકાસુધા : ૨. સંદર્ભ : ૧. સાહિત્ય, ફેબ્રુ. ૧૯૧૬-‘ગુજરાતી કવિઓનાં પ્રસિદ્ધ કાવ્ય’, છગનલાલ વિ. રાવળ; ૨. ગૂહાયાદી. [શ્ર.ત્રિ.]