દલપતરામનાં શ્રેષ્ઠ કાવ્યો/૨૬. જળદનું જળ જોઈ: Difference between revisions
Jump to navigation
Jump to search
KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૨૬. જળદનું જળ જોઈ|મનહર છંદ}} <poem> જળદું જળ જોઈ જવાસો પ્રજળી જાય, ભાનુનો આભાસ ભાળી ઘૂડ ગભરાય છે; સિંહનાં સંતાન દેખી હરણ હબક ખાય, તારર્થ્ય-પ્રતાપ પેખી સાપ સંકોચાય છે. ચઢેલો ચકોર-મિ...") |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 17: | Line 17: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = ૨૫. ઢોંગધરી દુનિયામાં | ||
|next = | |next = ૨૭. હાથને હું હુકમ કરું | ||
}} | }} |
Latest revision as of 10:31, 21 April 2023
૨૬. જળદનું જળ જોઈ
મનહર છંદ
જળદું જળ જોઈ જવાસો પ્રજળી જાય,
ભાનુનો આભાસ ભાળી ઘૂડ ગભરાય છે;
સિંહનાં સંતાન દેખી હરણ હબક ખાય,
તારર્થ્ય-પ્રતાપ પેખી સાપ સંકોચાય છે.
ચઢેલો ચકોર-મિત્ર દેખી દલપત કહે,
ચોર ને ખચીત ચિત્ત ચટપટી થાય છે;
સોક્યનાં સંતાન દેખી સોક્યનું સુકાય તન,
સુકવિની કવિતાથી કુકવિ સુકાય છે.