બાળ કાવ્ય સંપદા/વાવણી: Difference between revisions
Jump to navigation
Jump to search
Created page with "{{SetTitle}} {{Heading|વાવણી|લેખક : પ્રહ્લાદ પારેખ<br>(1912-1962)}} {{Block center|<poem> હાલો મારા શામળા ને હાલો મારા ધોળિયા, આકાશે આવ્યો પેલો મેહુલો જો ! {{right|હાલો...}} તારા તે રંગ કેરો મેહુલો છે, શામળા ! ને તારા તે રંગ કેરી વ..." |
+1 |
||
| Line 21: | Line 21: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous | |previous = પા...પા પગલી | ||
|next = ખુલ્લામાં જઈ રમીએ | |||
}} | }} | ||
Latest revision as of 02:29, 14 February 2025
વાવણી
લેખક : પ્રહ્લાદ પારેખ
(1912-1962)
હાલો મારા શામળા ને હાલો મારા ધોળિયા,
તારા તે રંગ કેરો મેહુલો છે, શામળા !
વાંકી છટાએ આવ્યો ડુંગરાની ધારે એ તો,
ઘેરી ઘટાએ આવ્યો ખેતરને આરે મારે;
ગઢને તે કાંગરેથી બોલાવે મોરલા ને,
સૂકી આ ધરતી માથે, જઈને ત્રણે સંગાથે,
કરવી છે લીલમવરણી ભાત;
મારા આ આયખાની સૂકી ને લીલીમાં છે