બાળ કાવ્ય સંપદા/અમે ગ્યા'તાં: Difference between revisions
Jump to navigation
Jump to search
(+1) |
No edit summary |
||
| Line 3: | Line 3: | ||
{{Block center|<poem> | {{Block center|<poem> | ||
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–{{gap} | અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–{{gap}} | ||
{{right|છીપલાં વીણવાને...}} | {{right|છીપલાં વીણવાને...}} | ||
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે- | અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે- | ||
| Line 22: | Line 22: | ||
<br> | <br> | ||
{{HeaderNav2 | {{HeaderNav2 | ||
|previous = | |previous = પતંગિયાં રૂપાળાં | ||
|next = | |next = કેવી મજા ! (૪) | ||
}} | }} | ||
Latest revision as of 04:51, 16 February 2025
અમે ગ્યા’તાં
લેખક : જયંતીલાલ દવે
(1932)
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–
છીપલાં વીણવાને...
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે-
મેાજાંને ઝીલવાને...
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે-
નાવમાં સ્હેલવાને...
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે-
રેતમાં ખેલવાને...
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે-
ચાંદનીમાં ન્હાવાને...
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–
સાહસિક થાવાને...
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–
વાયરે પલાણવાને...
અમે ગ્યાં’તાં સાગરને તીરે, દરિયાને કાંઠે કે–
મોજને માણવાને...