બાળ કાવ્ય સંપદા/ગમે: Difference between revisions
Jump to navigation
Jump to search
+1 |
No edit summary |
||
| Line 2: | Line 2: | ||
{{Heading|ગમે|લેખક : વિરંચિ ત્રિવેદી<br>(1947)}} | {{Heading|ગમે|લેખક : વિરંચિ ત્રિવેદી<br>(1947)}} | ||
મને ભોળાં ભૂલકાં સાથે રમવું ગમે | {{Block center|<poem>મને ભોળાં ભૂલકાં સાથે રમવું ગમે | ||
મને કુદરતના ખોળે ભમવું ગમે... {{right|૧}} | મને કુદરતના ખોળે ભમવું ગમે... {{right|૧}} | ||
| Line 24: | Line 24: | ||
પેલા વગડામાં કોયલ કુહૂ... કૂ... કરે | પેલા વગડામાં કોયલ કુહૂ... કૂ... કરે | ||
મને એની સંગાથે કુંજવું ગમે... {{right|૮}} | મને એની સંગાથે કુંજવું ગમે... {{right|૮}}</poem>}} | ||
<br> | <br> | ||
Revision as of 02:40, 24 February 2025
ગમે
લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)
મને ભોળાં ભૂલકાં સાથે રમવું ગમે
પેલાં પંખીડાં આભમાં જાય દૂર... દૂર...
પેલા ગાતાં ઝરણાંને જોઈ થાય મનમાં
ખરે ઊંચેરા આભથી ફ.. ફર... ફોરાં
નભે વાદળનાં ગાભલાં પથરાયાં જોઈ
પેલો કળા કરંત મોર નાચતો જોઈ
પેલાં પારેવાં સંતાઈ ઘૂ.. ઘૂ.. કરે
પેલા વગડામાં કોયલ કુહૂ... કૂ... કરે