બાળ કાવ્ય સંપદા/ગમે: Difference between revisions
Jump to navigation
Jump to search
No edit summary |
No edit summary |
||
| Line 5: | Line 5: | ||
મને કુદરતના ખોળે ભમવું ગમે... {{right|૧}} | મને કુદરતના ખોળે ભમવું ગમે... {{right|૧}} | ||
પેલાં પંખીડાં આભમાં જાય દૂર... દૂર... | પેલાં પંખીડાં આભમાં જાય દૂર... દૂર...{{gap|1em}} | ||
મને એમની સંગાથે ઊડવું ગમે. {{right|૨}} | મને એમની સંગાથે ઊડવું ગમે. {{right|૨}} | ||
પેલા ગાતાં ઝરણાંને જોઈ થાય મનમાં | પેલા ગાતાં ઝરણાંને જોઈ થાય મનમાં | ||
મને એના જેવું ખળખળવું ગમે... {{right|૩}} | મને એના જેવું ખળખળવું ગમે... {{right|૩}} | ||
Latest revision as of 02:41, 24 February 2025
ગમે
લેખક : વિરંચિ ત્રિવેદી
(1947)
મને ભોળાં ભૂલકાં સાથે રમવું ગમે
પેલાં પંખીડાં આભમાં જાય દૂર... દૂર...
પેલા ગાતાં ઝરણાંને જોઈ થાય મનમાં
ખરે ઊંચેરા આભથી ફ.. ફર... ફોરાં
નભે વાદળનાં ગાભલાં પથરાયાં જોઈ
પેલો કળા કરંત મોર નાચતો જોઈ
પેલાં પારેવાં સંતાઈ ઘૂ.. ઘૂ.. કરે
પેલા વગડામાં કોયલ કુહૂ... કૂ... કરે