ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ – ગ્રંથ : ૧
પ્રારંભિક
અનુક્રમ
વિભાગ : ૧ | ||
| પ્રકરણ ૧ | ગુજરાતનું ઘડતર : હરિપ્રસાદ શાસ્ત્રી | |
| ભૂસ્તરરચના; ભૌગોલિક લક્ષણો; નામ અને વિસ્તાર; પ્રાગૈતિહાસિક સંસ્કૃતિ; આદ્ય-ઐતિહાસિક સંસ્કૃતિ; શાર્યાતો, ભૃગુઓ અને યાદવો; આરંભિક ઐતિહાસિક કાળ; ક્ષત્રપકાળ; ગુપ્તકાળ; મૈત્રકકાળ; અનુમૈત્રકકાળ; સોલંકીકાળ | ||
| પ્રકરણ ૨ | ગુજરાતી ભાષાનો કુળક્રમ : હરિવલ્લભ ભાયાણી | |
| ભૂમિકા; ગુજરાતી ભાષા; પ્રાચીન બોલીભેદો; ગિરનારની અશોકકાલીન ભાષા; સાહિત્યિક પ્રાકૃતો અને લોકબોલીઓ; અપભ્રંશ; ગુજરાતીની વિકાસ-પરંપરા; ‘ગુજરાત’ નામકરણ; ગૂર્જરભાષાની લાક્ષણિકતા; ગૂર્જરભાષાનું વિભાજન; પ્રાચીન ગુજરાતી; બોલીભેદોનો વિકાસ | ||
| પ્રકરણ ૩ | ગુજરાતી ભાષાનાં વિધાયક પરિબળો : પ્રબોધ પંડિત | |
| (૧) ભારતીય આર્યભાષાઓમાં ગુજરાતીનું સ્થાન; | ||
| (૨) ગુજરાતી ભાષાના ઇતિહાસનાં મુખ્ય સીમાચિહ્નો; | ||
| (૩) સામાજિક પરિબળોનો ભાષાપરિવર્તન ઉપર પ્રભાવ | ||
| પ્રકરણ ૪ | સાહિત્યિક પૂર્વપરંપરા : હરિવલ્લભ ભાયાણી | |
| (૧) પ્રાદેશિક સાહિત્યનો ઉદય | ||
| (૨) સંસ્કૃત, પ્રાકૃત અને અપભ્રંશ સાહિત્યની પરંપરા | ||
| (૩) પ્રશિષ્ટ સાહિત્યોનો વારસો | ||
| ઉપસંહાર : હરિવલ્લભભાયાણી | ||
વિભાગ : ૨ | ||
| પ્રકરણ ૫ | સાહિત્ય – પ્રાચીનકાળ : કેશવરામ કા. શાસ્ત્રી | |
| પ્રાસ્તાવિક; સાંસ્કૃતિક પરિસ્થિતિ; યુગભાવના; સંસ્કૃત-પ્રાકૃત-અપભ્રંશ સાહિત્યપ્રવૃત્તિ; વસ્તુપાળ-તેજપાળનો સમય (ઈ. ૧૨૧૯–૧૨૪૭); વાઘેલા વંશનો અંત ભાગ; ગુજરાતમાં મુસ્લિમ સત્તા (ઈ. ૧૩૦૪થી શરૂ) | ||
| પ્રકરણ ૬ | રાસ અને ફાગુ સાહિત્ય : કેશવરામ કા. શાસ્ત્રી | |
| ૧. રાસસાહિત્ય | ||
| પ્રાસ્તાવિક; ‘રાસ’ સંજ્ઞા; રાસ સાહિત્યપ્રકારનું મૂળ; રાસ અને દંડરાસ વગેરે નૃત્તપ્રકારો; રાસના છંદ; ‘રાસ’નૃત્તપ્રકાર અને સાહિત્યપ્રકારોનો સંબંધ; રાસ સાહિત્યપ્રકાર; રાસ-કૃતિઓનું વર્ગીકરણ; રાસલેખકો અને એમની રાસરચનાઓ. | ||
| ૨. ફાગુસાહિત્ય | ||
| પ્રાસ્તાવિક; ‘ફાગુ’ શબ્દનું મૂળ; ફાગુ-સાહિત્યનો વિષય વિસ્તાર; ફાગુનું બંધારણ; ફાગુ સાહિત્ય અને એનો વિસ્તાર; ફાગુ-કાવ્યોના કર્તાઓ અને એમની સાહિત્યોપાસના; ઉપસંહાર | ||
| ૩. અન્ય સાહિત્યપ્રકારો | ||
| ૧. બારમાસી; ૨. છપ્પય; ૩. વિવાહલુ; ૪. છંદ | ||
| પ્રકરણ ૭ | લૌકિક કથા આદિ : ભોગીલાલ સાંડેસરા | |
| ૧. લૌકિક કથાઓ; ૨. રૂપકગ્રંથિ; ૩. માતૃકા અને કક્ક | ||
| પ્રકરણ ૮ | ગદ્ય : ભોગીલાલ સાંડેસરા | |
| ભૂમિકા; ૧. બાલાવબોધ; ૨. વર્ણક અને બોલી; ૩. ઔક્તિક | ||
| સંદર્ભગ્રંથસૂચિ | ||
| શબ્દસૂચિ | ||
