સરસ્વતીચંદ્ર ભાગ ૪
Revision as of 09:30, 23 July 2022 by MeghaBhavsar (talk | contribs)
[[|300px|frameless|center]]
સરસ્વતીચંદ્ર ભાગ ૪
સંપાદક: ગોવર્ધનરામ ત્રિપાઠી
અનુક્રમણિકા
- પ્રારંભિક
- સુભદ્રાના મુખ આગળ.
- સરસ્વતીચંદ્રની અલખદીક્ષા.
- સૌંદર્યનો ઉદ્યાન અને કુસુમનો વિકાસ.
- દેશી રાજ્યોનો શો ખપ છે? વગેરે.
- નવરાત્રિ.
- સરસ્વતીચંદ્રની અશ્રુધારા.
- કુમારિકા કુસુમ અને વિધવા સુન્દર.
- ફ્લોરા અને કુસુમ.
- સૌભાગ્યદેવીનું અખંડ સૌભાગ્ય.
- કુસુમની કોટડી.
- મલ્લમહાભવન અથવા રત્નનગરીની રાજ્યવેધશાળા અને મહાભારતનો અર્થ વિસ્તાર.
- ચન્દ્રકાન્તના ગૂંચવાડા.
- તારમૈત્રક.
- સુરગ્રામની યાત્રા.
- કુસુમનું કઠણ તપ.
- શશી અને શશીકાન્ત.
- ચન્દ્રકાન્ત અને કારાગૃહમાં સરસ્વતીચંદ્રનો શોધ.
- અલખ મન્મથ અને લખ સપ્તપદી.
- મધુરી માટે મધુરી ચિન્તા.
- સખીકૃત્ય.
- હૃદયચિકિત્સા અને ઔષધ.
- સૂક્ષ્મ શરીરનો સૂક્ષ્મકામ.
- સરસ્વતીચંદ્ર અને ચંદ્રાવલી.
- વિષ્ણુદાસબાવાનું સામર્થ્ય અને સરસ્વતીચંદ્રના સૂક્ષ્મ શરીરની સંસિદ્ધિના માર્ગ.
- સનાતન ધર્મ અથવા સાધુજનોના પંચમહાયજ્ઞ.
- ચિરંજીવશૃંગના શિખર ઉપર ચન્દ્રોદય.
- ગુફાના પુલની બીજી પાસ.
- હૃદયની વાસનાનાં ગાન અથવા ચેતન વિનાની વૃત્તિ-ઉક્તિ અને શ્રોતા વિનાની પ્રયુક્તિ.
- હૃદયના ભેદનું ભાગવું
- સિદ્ધલોકમાં યાત્રા ને સિદ્ધાંગનાનો પ્રસાદ અથવા શુદ્ધ પ્રીતિની સિદ્ધિનું સંગત સ્વપ્ન.
- પિતામહપુરમાં આર્ય સંસારનાં પ્રતિબિમ્બ અને મણિમય સામગ્રીના સંપ્રસાદ.
- યજમાન કે અતિથિ ? અથવા પુણ્યપાપમાં પણ પરાર્થબુદ્ધિની સત્તા.
- સૂક્ષ્મ પ્રીતિની લોકયાત્રા.
- અર્જુનનો વાયુરથ અને દાવાનળ.
- કુરૂક્ષેત્રના ચિરંજીવો અને ભારતવર્ષનું ભવિષ્ય.
- ચન્દનવૃક્ષ ઉપર છેલો પ્રહાર.
- મિત્ર કે પ્રિયા ?
- સ્ત્રીજનનું હૃદય અને એ હૃદયની સત્તા.
- દેશપ્રીતિનું મનોરાજ્ય.
- ન્યાયધર્મની ઉગ્રતા ને સંસારના સંપ્રત્યયની કોમળતા.
- ખોવાયેલાં રત્નો ઉપરની ધુળ.
- મિત્રના મર્મપ્રહાર.
- ન્યાયાધિકારીનાં આજ્ઞાપત્ર.
- કોઈને કાંઈ સુઝતું નથી.
- કંઈક નિર્ણય અને નિશ્ચય.
- અલખમન્દિરના શંખનાદ અને આયુષ્યની પૂર્ણાહુતિ.
- મોહનીમૈયાનો ઉગ્ર અધિકાર.
- બે યુગ વચ્ચેના પડદામાં પડતા ચીરા.
- પુત્રી.
- ગંગાયમુના.
- સમાનવર્ત્તન.
- આરત્રિક અથવા આરતી.