ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ર/રાજશીલ પાઠક-૨
Revision as of 04:51, 10 September 2022 by KhyatiJoshi (talk | contribs)
રાજશીલ(પાઠક)-૨ [ઈ.૧૭૮૨ સુધીમાં] : જૈન સાધુ. ૨૪૫૦ ગ્રંથાગ્રના ‘સિંદુરપ્રકર’ પરના બાલાવબોધ (લે.ઈ.૧૭૮૨)ના કર્તા. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.ર.દ.]