ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/વ/વિદ્યાકીર્તિ
Revision as of 04:25, 16 September 2022 by KhyatiJoshi (talk | contribs)
વિદ્યાકીર્તિ : આ નામે ૭ કડીની ‘ધન્નાજીની સઝાય/ધન્યાલગાર-સઝાય’(મુ.) મળી છે તેના કર્તા કયા વિદ્યાકીર્તિ છે તે નિશ્ચિત થતું નથી. કૃતિ : સજઝાયમાળા (પં.). સંદર્ભ : લીંહસૂચી. [શ્ર.ત્રિ.]