એકત્ર પુસ્તકાલય
પ્રકાશ્ય પુસ્તકો
એકત્ર પુસ્તકાલય પર હાલ હાલ તૈયાર થઈ રહેલાં પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક કે સંપાદક અને પુસ્તકના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ ચિહ્નનો ઉપયોગ કરો.
પ્રકાશિત પુસ્તકો
એકત્ર પુસ્તકાલય પર હાલ ઉપલબ્ધ પુસ્તકોની યાદી અહીં આપવામાં આવી છે. આપ નીચેના કોષ્ટકમાં પુસ્તકના નામ, પુસ્તકના લેખક કે સંપાદક અને પુસ્તકના પ્રકાર મુજબ સોર્ટીંગ (કક્કાવારી ગોઠવણ) કરી શકો છો. આમ કરવા જે તે કોલમના મથાળાની બાજુમાં આપેલ ચિહ્નનો ઉપયોગ કરો.
ક્રમ | નામ | લેખક | પ્રકાર |
---|---|---|---|
૧ | સમગ્ર અરધી સદીની વાચનયાત્રા | સંપાદક: મહેન્દ્ર મેઘાણી | વિશિષ્ટ સંપાદન |
૨ | મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા | સંપાદક : રમણ સોની | વિશિષ્ટ સંપાદન, કવિતા |
૩ | અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા | સંપાદક: મધુસૂદન કાપડિયા | વિશિષ્ટ સંપાદન, કવિતા |
૪ | ગુજરાતી કાવ્યસંપદા – ઉમાશંકરવિશેષ | સંપાદક: મધુસૂદન કાપડિયા | વિશિષ્ટ સંપાદન, કવિતા |
૫ | ગુજરાતી ટૂંકીવાર્તાસંપદા | સંપાદક: મણિલાલ હ. પટેલ | વિશિષ્ટ સંપાદન, વાર્તા |
૬ | ગુજરાતી નિબંધસંપદા | સંપાદક: મણિલાલ હ. પટેલ | વિશિષ્ટ સંપાદન, નિબન્ધ |
૭ | ગુજરાતી કાવ્યાસ્વાદસંપદા | સંપાદક: મધુસૂદન કાપડિયા | વિશિષ્ટ સંપાદન, કવિતા, વિવેચન |
૮ | ‘કાવ્ય-આચમન’ શ્રેણી | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર | વિશિષ્ટ સંપાદન, કવિતા |
૯ | ગુજરાતી સામયિક લેખ સૂચિ - ૨૦૧૬ થી ૨૦૨૦ | સંપાદક: કિશોર વ્યાસ | સંદર્ભ / સૂચિ |
૧૦ | ‘પ્રત્યક્ષ'સૂચિ | સંપાદક: પ્રવીણ કુકડિયા | સંદર્ભ / સૂચિ |
૧૧ | પ્રત્યંચા | સુરેશ જોષી | કવિતા |
૧૨ | ઇતરા | સુરેશ જોષી | કવિતા |
૧૩ | તથાપિ | સુરેશ જોષી | કવિતા |
૧૪ | ગૃહપ્રવેશ | સુરેશ જોષી | ટૂંકી વાર્તા |
૧૫ | બીજી થોડીક | સુરેશ જોષી | ટૂંકી વાર્તા |
૧૬ | અપિ ચ | સુરેશ જોષી | ટૂંકી વાર્તા |
૧૭ | ન તત્ર સૂર્યો ભાતિ | સુરેશ જોષી | ટૂંકી વાર્તા |
૧૮ | એકદા નૈમિષારણ્યે | સુરેશ જોષી | ટૂંકી વાર્તા |
૧૯ | છિન્નપત્ર | સુરેશ જોષી | નવલકથા |
૨૦ | મરણોત્તર | સુરેશ જોષી | નવલકથા |
૨૧ | કથાચક્ર | સુરેશ જોષી | નવલકથા |
૨૨ | વિદુલા | સુરેશ જોષી | લઘુનવલ |
૨૩ | જનાન્તિકે | સુરેશ જોષી | નિબંધ |
૨૪ | ઇદમ્ સર્વમ્ | સુરેશ જોષી | નિબંધ |
૨૫ | અહો બત કિં આશ્ચર્યમ્ | સુરેશ જોષી | નિબંધ |
૨૬ | રમ્યાણિ વીક્ષ્ય | સુરેશ જોષી | નિબંધ |
૨૭ | પ્રથમ પુરુષ એકવચન | સુરેશ જોષી | નિબંધ |
૨૮ | ઇતિ મે મતિ | સુરેશ જોષી | નિબંધ |
૨૯ | ગુજરાતી કવિતાનો આસ્વાદ | સુરેશ જોષી | વિવેચન |
૩૦ | કથોપકથન | સુરેશ જોષી | વિવેચન |
૩૧ | કાવ્યચર્ચા | સુરેશ જોષી | વિવેચન |
૩૨ | શ્રુણ્વન્તુ | સુરેશ જોષી | વિવેચન |
૩૩ | અરણ્યરુદન | સુરેશ જોષી | વિવેચન |
૩૪ | ચિન્તયામિ મનસા | સુરેશ જોષી | વિવેચન |
૩૫ | અષ્ટમોડધ્યાય | સુરેશ જોષી | વિવેચન |
૩૬ | કિંચિત્ | સુરેશ જોષી | વિવેચન |
૩૬ | સુરેશ જોષીનાં સામયિકો | સંપાદક: સુરેશ જોષી | સામયિકો |
૩૬ | ક્ષિતિજ—વર્ગીકૃત સૂચિ | સૂચિકર્તા : રાઘવ ભરવાડ | સામયિકો |
૩૭ | સુરેશ જોષીથી સુરેશ જોષી | સુમન શાહ | વિવેચન |
૩૮ | આત્મનિરીક્ષણ | ઝવેરચંદ મેઘાણી | આત્મકથા |
૩૯ | કુંવરબાઈનું મામેરું | પ્રેમાનંદ | કવિતા |
૪૦ | એક અજાણ્યા ગાંધીની આત્મકથા | નટવર ગાંધી | આત્મકથા |
૪૧ | સુમન શાહની વાર્તાસૃષ્ટિ | સુમન શાહ | ટૂંકી વાર્તા |
૪૨ | સુમન શાહની નિબન્ધસૃષ્ટિ | સુમન શાહ | નિબંધ |
૪૩ | ‘કાવ્ય-આચમન’ શ્રેણી– નિરંજન ભગત | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર | વિશિષ્ટ સંપાદન, કવિતા |
૪૪ | ‘કાવ્ય-આચમન’ શ્રેણી– જયન્ત પાઠક | સંપાદકો: યોગેશ જોષી, ઊર્મિલા ઠાકર | વિશિષ્ટ સંપાદન, કવિતા |