મધ્યકાલીન ગુજરાતી કાવ્યસંપદા/૩૮.ગોપાળદાસ

The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.


૩૮.ગોપાળદાસ

ગોપાળ/ગોપાળદાસ (૧૭મી સદી) જ્ઞાનમાર્ગી કવિ.‘ગોપાળગીતા’ એમણે ગુરુ-શિષ્ય-સંવાદ રૂપે લખી છે . એ ઉપરાંત એમનાં સાખીઓ અને પદો લાક્ષણિક છે.

૩ પદો; સાખીઓ; ચાબખા

પદ


સાખીઓ


ચાબખા