26,604
edits
KhyatiJoshi (talk | contribs) No edit summary |
KhyatiJoshi (talk | contribs) No edit summary |
||
Line 192: | Line 192: | ||
{{Right| (પ્રાથમ્ય, ૮૧)}} | {{Right| (પ્રાથમ્ય, ૮૧)}} | ||
હવે એના તાજા કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ [ટૂંકાં ટૂકાં કાવ્યો લખનારે પુસ્તકનું નામ લાંબું લાંબું રાખ્યું છે ને કંઈ!] એમાંનાં ત્રણ ગુચ્છકાવ્યોની વાત કરું : | હવે એના તાજા કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ [ટૂંકાં ટૂકાં કાવ્યો લખનારે પુસ્તકનું નામ લાંબું લાંબું રાખ્યું છે ને કંઈ!] એમાંનાં ત્રણ ગુચ્છકાવ્યોની વાત કરું : | ||
Line 197: | Line 198: | ||
આ ૧૨ કાવ્યોમાં એક આનુપૂર્વી, એક ક્રમ પણ વાંચી શકાય એમ છે – પહેલા કાવ્ય ‘હરિણનાં શિંગડાંની અણી જેવી / ઘાતક તામ્ર-શ્યામ ડીંટડીઓ / ખૂંપી ગઈ છાતીમાં / પ્હેલ્લી વાર!’-માં, પ્રથમ આલિંગનનો અનુભવ આલેખાયો છે, ત્યાંથી લઈને છેલ્લા કાવ્ય ‘રણઝણતી ટેકરીઓ પર, / સર્વત્ર / શરદપૂનમનો તોફાની ચાંદો આખ્ખેઆખ્ખો વરસ્યો.../ આકાશ / ભરપૂર ખાલીખાલી...’માંના પૂર્ણ સાયુજ્ય સુધીનાં ‘તસબસ’ અનુભવ-બિંદુઓ આ કાવ્ય-આકૃતિમાં ઝિલાયાં છે – એને કવિકર્મ ખાતે પણ જમા લેવાં જોઈએ. | આ ૧૨ કાવ્યોમાં એક આનુપૂર્વી, એક ક્રમ પણ વાંચી શકાય એમ છે – પહેલા કાવ્ય ‘હરિણનાં શિંગડાંની અણી જેવી / ઘાતક તામ્ર-શ્યામ ડીંટડીઓ / ખૂંપી ગઈ છાતીમાં / પ્હેલ્લી વાર!’-માં, પ્રથમ આલિંગનનો અનુભવ આલેખાયો છે, ત્યાંથી લઈને છેલ્લા કાવ્ય ‘રણઝણતી ટેકરીઓ પર, / સર્વત્ર / શરદપૂનમનો તોફાની ચાંદો આખ્ખેઆખ્ખો વરસ્યો.../ આકાશ / ભરપૂર ખાલીખાલી...’માંના પૂર્ણ સાયુજ્ય સુધીનાં ‘તસબસ’ અનુભવ-બિંદુઓ આ કાવ્ય-આકૃતિમાં ઝિલાયાં છે – એને કવિકર્મ ખાતે પણ જમા લેવાં જોઈએ. | ||
આ કાવ્યોને હું સૌંદર્યમંડિત શિલ્પાવલી કહીશ કેમકે અહીં દૃશ્યો તો છે જ પણ એ ચિત્રકૃતિઓનાં નહીં, તરલ રહેતી શિલ્પકૃતિઓનાં છે. એક દૃષ્ટાંત લઈએ : | આ કાવ્યોને હું સૌંદર્યમંડિત શિલ્પાવલી કહીશ કેમકે અહીં દૃશ્યો તો છે જ પણ એ ચિત્રકૃતિઓનાં નહીં, તરલ રહેતી શિલ્પકૃતિઓનાં છે. એક દૃષ્ટાંત લઈએ : | ||
કાવ્યનાં | ::કાવ્યનાં | ||
તંગ જળમાં | ::::તંગ જળમાં | ||
ડોલે છે | ::::::ડોલે છે | ||
એ તો ફાટફાટ થતાં | ::::::::એ તો ફાટફાટ થતાં | ||
કમળો જ! | ::::::::::કમળો જ! | ||
અગાઉ કહ્યું તે, ‘એકાધિક ઇન્દ્રિય-સંવેદનના યુગપત્ સંચાર’ના દૃષ્ટાંતરૂપ એક કૃતિ સાથે ‘સ્તનસૂક્ત’ની વાત પૂરી કરું; | અગાઉ કહ્યું તે, ‘એકાધિક ઇન્દ્રિય-સંવેદનના યુગપત્ સંચાર’ના દૃષ્ટાંતરૂપ એક કૃતિ સાથે ‘સ્તનસૂક્ત’ની વાત પૂરી કરું; | ||
ચૈત્રી ચાંદની | ::ચૈત્રી ચાંદની | ||
અગાશીમાં | ::::અગાશીમાં | ||
બંધ આંખે | ::::::બંધ આંખે | ||
સ્પર્શ્યા હતા હોઠ | ::::::::સ્પર્શ્યા હતા હોઠ | ||
તે તો ઝુમખાની | ::::::::::તે તો ઝુમખાની | ||
રસદાર | ::::::::::::રસદાર | ||
કાળી દ્રાક્ષ! (બીજરેખા૦’, પૃ.૬૨) | ::::::::::::::કાળી દ્રાક્ષ! (બીજરેખા૦’, પૃ.૬૨) | ||
હવે નાયિકાગુચ્છ. આપણા પ્રાચીન-મધ્યકાલીન સમયથી આજસુધીના કવિઓએ વિપ્રલંભની કવિતા કરી છે, એમાં ઉત્તમ કવિતા પણ છે. પરંતુ જયદેવના આ વિપ્રલંભના સંવેદનમાં કાવ્યો વિયોગ કે મિલન-સ્મરણનું કોઈ પૂર્ણરંગી ચિત્ર આલેખવાને બદલે વિવિધ સાહચર્યોનાં કેવળ રેખાંકનોથી કામનાનાં સંવેદન રેખાંકિત કરી આપે છે. | હવે નાયિકાગુચ્છ. આપણા પ્રાચીન-મધ્યકાલીન સમયથી આજસુધીના કવિઓએ વિપ્રલંભની કવિતા કરી છે, એમાં ઉત્તમ કવિતા પણ છે. પરંતુ જયદેવના આ વિપ્રલંભના સંવેદનમાં કાવ્યો વિયોગ કે મિલન-સ્મરણનું કોઈ પૂર્ણરંગી ચિત્ર આલેખવાને બદલે વિવિધ સાહચર્યોનાં કેવળ રેખાંકનોથી કામનાનાં સંવેદન રેખાંકિત કરી આપે છે. | ||
વિયોગ-સમયનાં ઘણાં લાક્ષણિક રૂપો આ દસ-બાર કૃતિઓમાં આલેખાયાં છે. અનુપસ્થિત નાયિકાની સતત યાદ આપ્યા કરે એવાં સાહચર્યોનો, ઘરમાંનો શૃંગાર-ઠાઠ પણ કેવો છે! – કોલ્ડ કૉફી, મોગરા-જૂઈનું સુગંધિત સ્નાનજળ, પુષ્પોની ભાતવાળી રેશમી, હા રેશમી ચાદર... રુચિર, અને ઉત્તેજક! સાવ સાદી લાગતી સામગ્રી પણ ક્યાંક તો કેવી ઉદ્દીપક બની જાય છે : નાયક દાઢી કરવા જાય છે ને સ્મરણમાં ઝબકે છે નાયિકાનો આલિંગન-ઇચ્છાને સંકેતતો ઉદ્ગાર : ‘આ આફ્ટર-શેવની સુગંધ / મને બઉ એટલે બઉ જ ગમે.’ નાયકની વ્યાકુળતાને કવિએ સતત મિલન-ઉત્કટતાથી ભરેલી રાખી છે. | વિયોગ-સમયનાં ઘણાં લાક્ષણિક રૂપો આ દસ-બાર કૃતિઓમાં આલેખાયાં છે. અનુપસ્થિત નાયિકાની સતત યાદ આપ્યા કરે એવાં સાહચર્યોનો, ઘરમાંનો શૃંગાર-ઠાઠ પણ કેવો છે! – કોલ્ડ કૉફી, મોગરા-જૂઈનું સુગંધિત સ્નાનજળ, પુષ્પોની ભાતવાળી રેશમી, હા રેશમી ચાદર... રુચિર, અને ઉત્તેજક! સાવ સાદી લાગતી સામગ્રી પણ ક્યાંક તો કેવી ઉદ્દીપક બની જાય છે : નાયક દાઢી કરવા જાય છે ને સ્મરણમાં ઝબકે છે નાયિકાનો આલિંગન-ઇચ્છાને સંકેતતો ઉદ્ગાર : ‘આ આફ્ટર-શેવની સુગંધ / મને બઉ એટલે બઉ જ ગમે.’ નાયકની વ્યાકુળતાને કવિએ સતત મિલન-ઉત્કટતાથી ભરેલી રાખી છે. | ||
નાયિકાના ઉદ્ગારવાળું ‘આગમન’ કાવ્ય ફિલ્મની ટૅકનીકને યોજે છે. એમાંના સંયોજિત તથા દૃશ્ય-અંશો, ઘરે પહોંચવાની નાયિકાની અધીરતાને અને પોતાની ગેરહાજરીમાં ઘરની કેવી તો દશા હશે એની ધારણાને ગતિ આપે છે : | નાયિકાના ઉદ્ગારવાળું ‘આગમન’ કાવ્ય ફિલ્મની ટૅકનીકને યોજે છે. એમાંના સંયોજિત તથા દૃશ્ય-અંશો, ઘરે પહોંચવાની નાયિકાની અધીરતાને અને પોતાની ગેરહાજરીમાં ઘરની કેવી તો દશા હશે એની ધારણાને ગતિ આપે છે : | ||
ટેબલ-પલંગ પર ઊંધાં-ચત્તાં પુસ્તકોના ઢગલા... | ::ટેબલ-પલંગ પર ઊંધાં-ચત્તાં પુસ્તકોના ઢગલા... | ||
ને સિગરેટની રાખથી | ::::ને સિગરેટની રાખથી | ||
ઊભરાતું હશે ઘર | ::::::ઊભરાતું હશે ઘર | ||
ઘરે પહોંચ્યા પછી નાયિકાનો અપેક્ષાભંગ કેવો પ્રહર્ષક બને છે : | |||
તાળું ખોલું છું. | ::તાળું ખોલું છું. | ||
પગથિયાં ચડતાં જ | ::::પગથિયાં ચડતાં જ | ||
‘સ્વાગતમ્’નું ચિતરામણ. | ::::::‘સ્વાગતમ્’નું ચિતરામણ. | ||
ધૂપસળીની સુવાસ | ::::::::ધૂપસળીની સુવાસ | ||
ને ચાંદી જેવું ચોખ્ખું | ::::::::::ને ચાંદી જેવું ચોખ્ખું | ||
ઘર... | ::::::::::::ઘર... | ||
‘લુ...ચ્ચો...’ (બીજરેખા૦, ૪૬) | ::::::::::::::‘લુ...ચ્ચો...’ (બીજરેખા૦, ૪૬) | ||
એ અંત નાટ્યાત્મક છે એટલો જ વ્હાલ-ઉત્તેજક પણ છે. | એ અંત નાટ્યાત્મક છે એટલો જ વ્હાલ-ઉત્તેજક પણ છે. | ||
પાત્રોદ્ગારો, સંવાદો અને કથનમાં હળવી ગતિએ વહેતાં આ કાવ્યો, કલ્પનોના કંઈક ચુસ્ત દોર પર ચાલતી જયદેવની પૂર્વકવિતામાં એક નવું પરિમાણ ઉમેરે છે. | પાત્રોદ્ગારો, સંવાદો અને કથનમાં હળવી ગતિએ વહેતાં આ કાવ્યો, કલ્પનોના કંઈક ચુસ્ત દોર પર ચાલતી જયદેવની પૂર્વકવિતામાં એક નવું પરિમાણ ઉમેરે છે. | ||
એવી જ કથન-સંવાદની રીતિ જનાન્તિક ગુચ્છનાં કાવ્યોની પણ છે. આ કાવ્યોમાં પિતાનો ખાલીપો અને ઝુરાપો વર્તમાન-ભૂતકાળની સહોપસ્થિતિઓ થકી આલેખન પામ્યો છે – એમાં સરળ કાવ્યપ્રયુક્તિઓ પણ અસરકારક બની રહી છે. જો કે લાગણીનો કંપ અહીં ક્યારેક કવિ-સંવેદનને હલાવીને કૃતિની બહાર પણ નીકળી ગયો છે. જો કે લગભગ દરેક કાવ્યને અંતે ભાવાર્દ્રતાની નાજુક ક્ષણ આવી જતી હોવા છતાં એ વેદનાનું કાવ્યરૂપ તો બરાબર કંડારી શકાયું છે. ‘બૂટ પરથી ધૂળ રેલાય’ એ કાવ્ય તો ધ્વન્યાર્થની ચુસ્તીવાળું પણ બન્યું છે. આ કાવ્યો વિશે અલગ વિગતે લખવું જોઈએ. | એવી જ કથન-સંવાદની રીતિ જનાન્તિક ગુચ્છનાં કાવ્યોની પણ છે. આ કાવ્યોમાં પિતાનો ખાલીપો અને ઝુરાપો વર્તમાન-ભૂતકાળની સહોપસ્થિતિઓ થકી આલેખન પામ્યો છે – એમાં સરળ કાવ્યપ્રયુક્તિઓ પણ અસરકારક બની રહી છે. જો કે લાગણીનો કંપ અહીં ક્યારેક કવિ-સંવેદનને હલાવીને કૃતિની બહાર પણ નીકળી ગયો છે. જો કે લગભગ દરેક કાવ્યને અંતે ભાવાર્દ્રતાની નાજુક ક્ષણ આવી જતી હોવા છતાં એ વેદનાનું કાવ્યરૂપ તો બરાબર કંડારી શકાયું છે. ‘બૂટ પરથી ધૂળ રેલાય’ એ કાવ્ય તો ધ્વન્યાર્થની ચુસ્તીવાળું પણ બન્યું છે. આ કાવ્યો વિશે અલગ વિગતે લખવું જોઈએ. | ||
કેટલાક બિનંગત સંદર્ભો-વિષયોનાં કાવ્યોમાં પણ અંગત સંવેદનનો સંચાર લાક્ષણિક બન્યો છે. ‘ગબડાવી દે, ફંગોળી દે...’ કાવ્યમાં, રૂઢ સંસ્કાર તળે દબાયેલી સંવેદના એકાએક જ બહાર ઊછળી આવે છે. પહેલાં એક સમજ પ્રગટે છે : ‘ગાય માટે કાઢેલું / ભૂંડને ખાતાં જોઈ / ઉગામેલો હાથ / અચાનક / હવામાં સ્થિર.’ પણ પછી કવિ-સંવેદના જ, ભૂંડ માટે પ્રગટતા વહાલ રૂપે સર્વોપરિ બનતી જાય છે – | કેટલાક બિનંગત સંદર્ભો-વિષયોનાં કાવ્યોમાં પણ અંગત સંવેદનનો સંચાર લાક્ષણિક બન્યો છે. ‘ગબડાવી દે, ફંગોળી દે...’ કાવ્યમાં, રૂઢ સંસ્કાર તળે દબાયેલી સંવેદના એકાએક જ બહાર ઊછળી આવે છે. પહેલાં એક સમજ પ્રગટે છે : ‘ગાય માટે કાઢેલું / ભૂંડને ખાતાં જોઈ / ઉગામેલો હાથ / અચાનક / હવામાં સ્થિર.’ પણ પછી કવિ-સંવેદના જ, ભૂંડ માટે પ્રગટતા વહાલ રૂપે સર્વોપરિ બનતી જાય છે – | ||
ચૂંચી આંખે | ::ચૂંચી આંખે | ||
લાંબા નાકે | ::::લાંબા નાકે | ||
ઊકરડા ચૂંથતા ભૂંડને | ::::::ઊકરડા ચૂંથતા ભૂંડને | ||
ઊંચકી લેવા | ::::::::ઊંચકી લેવા | ||
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે? | ::::::::::લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે? | ||
અંતનો આક્રોશ પણ આ સંવેદનની જ તીવ્રતાને ધ્વનિત કરે છે. | અંતનો આક્રોશ પણ આ સંવેદનની જ તીવ્રતાને ધ્વનિત કરે છે. | ||
જયદેવની કવિતામાં સંવેદનનાં રૂપો-પરિમાણો સ્પૃહણીય બને છે. | જયદેવની કવિતામાં સંવેદનનાં રૂપો-પરિમાણો સ્પૃહણીય બને છે. | ||
૦ | <center>૦</center> | ||
અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.{{ | અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.{{Poem2Close}} | ||
૦૦૦ | <center>૦૦૦</center> |
edits