પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 192: Line 192:
   
{{Right| (પ્રાથમ્ય, ૮૧)}}
{{Right| (પ્રાથમ્ય, ૮૧)}}

હવે એના તાજા કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ [ટૂંકાં ટૂકાં કાવ્યો લખનારે પુસ્તકનું નામ લાંબું લાંબું રાખ્યું છે ને કંઈ!] એમાંનાં ત્રણ ગુચ્છકાવ્યોની વાત કરું :

Line 197: Line 198:
આ ૧૨ કાવ્યોમાં એક આનુપૂર્વી, એક ક્રમ પણ વાંચી શકાય એમ છે – પહેલા કાવ્ય ‘હરિણનાં શિંગડાંની અણી જેવી / ઘાતક તામ્ર-શ્યામ ડીંટડીઓ / ખૂંપી ગઈ છાતીમાં / પ્હેલ્લી વાર!’-માં, પ્રથમ આલિંગનનો અનુભવ આલેખાયો છે, ત્યાંથી લઈને છેલ્લા કાવ્ય ‘રણઝણતી ટેકરીઓ પર, / સર્વત્ર / શરદપૂનમનો તોફાની ચાંદો આખ્ખેઆખ્ખો વરસ્યો.../ આકાશ / ભરપૂર ખાલીખાલી...’માંના પૂર્ણ સાયુજ્ય સુધીનાં ‘તસબસ’ અનુભવ-બિંદુઓ આ કાવ્ય-આકૃતિમાં ઝિલાયાં છે – એને કવિકર્મ ખાતે પણ જમા લેવાં જોઈએ.

આ કાવ્યોને હું સૌંદર્યમંડિત શિલ્પાવલી કહીશ કેમકે અહીં દૃશ્યો તો છે જ પણ એ ચિત્રકૃતિઓનાં નહીં, તરલ રહેતી શિલ્પકૃતિઓનાં છે. એક દૃષ્ટાંત લઈએ :  

કાવ્યનાં
::કાવ્યનાં
તંગ જળમાં
::::તંગ જળમાં
ડોલે છે
::::::ડોલે છે
એ તો ફાટફાટ થતાં
::::::::એ તો ફાટફાટ થતાં
કમળો જ!  
::::::::::કમળો જ!  
અગાઉ કહ્યું તે, ‘એકાધિક ઇન્દ્રિય-સંવેદનના યુગપત્‌ સંચાર’ના દૃષ્ટાંતરૂપ એક કૃતિ સાથે ‘સ્તનસૂક્ત’ની વાત પૂરી કરું;

ચૈત્રી ચાંદની
::ચૈત્રી ચાંદની
અગાશીમાં
::::અગાશીમાં
બંધ આંખે
::::::બંધ આંખે
સ્પર્શ્યા હતા હોઠ
::::::::સ્પર્શ્યા હતા હોઠ
તે તો ઝુમખાની  
::::::::::તે તો ઝુમખાની  
રસદાર
::::::::::::રસદાર
કાળી દ્રાક્ષ!  (બીજરેખા૦’, પૃ.૬૨)
::::::::::::::કાળી દ્રાક્ષ!  (બીજરેખા૦’, પૃ.૬૨)
હવે નાયિકાગુચ્છ. આપણા પ્રાચીન-મધ્યકાલીન સમયથી આજસુધીના કવિઓએ વિપ્રલંભની કવિતા કરી છે, એમાં ઉત્તમ કવિતા પણ છે. પરંતુ જયદેવના આ વિપ્રલંભના સંવેદનમાં કાવ્યો વિયોગ કે મિલન-સ્મરણનું કોઈ પૂર્ણરંગી ચિત્ર આલેખવાને બદલે વિવિધ સાહચર્યોનાં કેવળ રેખાંકનોથી કામનાનાં સંવેદન રેખાંકિત કરી આપે છે.

વિયોગ-સમયનાં ઘણાં લાક્ષણિક રૂપો આ દસ-બાર કૃતિઓમાં આલેખાયાં છે. અનુપસ્થિત નાયિકાની સતત યાદ આપ્યા કરે એવાં સાહચર્યોનો, ઘરમાંનો શૃંગાર-ઠાઠ પણ કેવો છે! – કોલ્ડ કૉફી, મોગરા-જૂઈનું સુગંધિત સ્નાનજળ, પુષ્પોની ભાતવાળી રેશમી, હા રેશમી ચાદર... રુચિર, અને ઉત્તેજક! સાવ સાદી લાગતી સામગ્રી પણ ક્યાંક તો કેવી ઉદ્દીપક બની જાય છે : નાયક દાઢી કરવા જાય છે ને સ્મરણમાં ઝબકે છે નાયિકાનો આલિંગન-ઇચ્છાને સંકેતતો ઉદ્‌ગાર : ‘આ આફ્ટર-શેવની સુગંધ / મને બઉ એટલે બઉ જ ગમે.’ નાયકની વ્યાકુળતાને કવિએ સતત મિલન-ઉત્કટતાથી ભરેલી રાખી છે.  

નાયિકાના ઉદ્‌ગારવાળું ‘આગમન’ કાવ્ય ફિલ્મની ટૅકનીકને યોજે છે. એમાંના સંયોજિત તથા દૃશ્ય-અંશો, ઘરે પહોંચવાની નાયિકાની અધીરતાને અને પોતાની ગેરહાજરીમાં ઘરની કેવી તો દશા હશે એની ધારણાને ગતિ આપે છે :

ટેબલ-પલંગ પર ઊંધાં-ચત્તાં પુસ્તકોના ઢગલા...
::ટેબલ-પલંગ પર ઊંધાં-ચત્તાં પુસ્તકોના ઢગલા...
ને સિગરેટની રાખથી  
::::ને સિગરેટની રાખથી  
ઊભરાતું હશે ઘર
::::::ઊભરાતું હશે ઘર
ઘરે પહોંચ્યા પછી નાયિકાનો અપેક્ષાભંગ કેવો પ્રહર્ષક બને છે :

તાળું ખોલું છું.
::તાળું ખોલું છું.
પગથિયાં ચડતાં જ
::::પગથિયાં ચડતાં જ
‘સ્વાગતમ્‌’નું ચિતરામણ.
::::::‘સ્વાગતમ્‌’નું ચિતરામણ.
ધૂપસળીની સુવાસ
::::::::ધૂપસળીની સુવાસ
ને ચાંદી જેવું ચોખ્ખું  
::::::::::ને ચાંદી જેવું ચોખ્ખું  
ઘર...
::::::::::::ઘર...
‘લુ...ચ્ચો...’  (બીજરેખા૦, ૪૬)
::::::::::::::‘લુ...ચ્ચો...’  (બીજરેખા૦, ૪૬)
એ અંત નાટ્યાત્મક છે એટલો જ વ્હાલ-ઉત્તેજક પણ છે.

પાત્રોદ્‌ગારો, સંવાદો અને કથનમાં હળવી ગતિએ વહેતાં આ કાવ્યો, કલ્પનોના કંઈક ચુસ્ત દોર પર ચાલતી જયદેવની પૂર્વકવિતામાં એક નવું પરિમાણ ઉમેરે છે.

એવી જ કથન-સંવાદની રીતિ જનાન્તિક ગુચ્છનાં કાવ્યોની પણ છે. આ કાવ્યોમાં પિતાનો ખાલીપો અને ઝુરાપો વર્તમાન-ભૂતકાળની સહોપસ્થિતિઓ થકી આલેખન પામ્યો છે – એમાં સરળ કાવ્યપ્રયુક્તિઓ પણ અસરકારક બની રહી છે. જો કે લાગણીનો કંપ અહીં ક્યારેક કવિ-સંવેદનને હલાવીને કૃતિની બહાર પણ નીકળી ગયો છે. જો કે લગભગ દરેક કાવ્યને અંતે ભાવાર્દ્રતાની નાજુક ક્ષણ આવી જતી હોવા છતાં એ વેદનાનું કાવ્યરૂપ તો બરાબર કંડારી શકાયું છે. ‘બૂટ પરથી ધૂળ રેલાય’ એ કાવ્ય તો ધ્વન્યાર્થની ચુસ્તીવાળું પણ બન્યું છે. આ કાવ્યો વિશે અલગ વિગતે લખવું જોઈએ.

કેટલાક બિનંગત સંદર્ભો-વિષયોનાં કાવ્યોમાં પણ અંગત સંવેદનનો સંચાર લાક્ષણિક બન્યો છે. ‘ગબડાવી દે, ફંગોળી દે...’  કાવ્યમાં, રૂઢ સંસ્કાર તળે દબાયેલી સંવેદના એકાએક જ બહાર ઊછળી આવે છે. પહેલાં એક સમજ પ્રગટે છે : ‘ગાય માટે કાઢેલું / ભૂંડને ખાતાં જોઈ / ઉગામેલો હાથ / અચાનક / હવામાં સ્થિર.’ પણ પછી કવિ-સંવેદના જ, ભૂંડ માટે પ્રગટતા વહાલ રૂપે સર્વોપરિ બનતી જાય છે –

ચૂંચી આંખે
::ચૂંચી આંખે
લાંબા નાકે
::::લાંબા નાકે
ઊકરડા ચૂંથતા ભૂંડને
::::::ઊકરડા ચૂંથતા ભૂંડને
ઊંચકી લેવા
::::::::ઊંચકી લેવા
લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?
::::::::::લોહીમાં ઘંટડીઓ કેમ વાગતી હશે?
અંતનો આક્રોશ પણ આ સંવેદનની જ તીવ્રતાને ધ્વનિત કરે છે.

જયદેવની કવિતામાં સંવેદનનાં રૂપો-પરિમાણો સ્પૃહણીય બને છે.

<center></center>
અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.{{PoemClose}}
અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.{{Poem2Close}}
૦૦૦
<center>૦૦૦</center>
26,604

edits

Navigation menu