પ્રતિપદા/ચાર કવિઓ – થોડીક રેખાઓ – રમણ સોની: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
Line 179: Line 179:
::::નિઃશબ્દ રહી
::::નિઃશબ્દ રહી
::::::બેઉ તરફના આવેગને ખાળું છું.
::::::બેઉ તરફના આવેગને ખાળું છું.
મને એકાએક ‘શ્રાવણી મધ્યાહ્ને’(રાજેન્દ્ર શાહ)નો અંત યાદ આવે છે. કમલમાં દૃશ્ય કલ્પનોનું આધિક્ય છે, ને આધિપત્ય પણ છે, પરંતુ કવિનું ચિત્ત છેવટે તો અદૃશ્યમાં – ‘આકાશની નિર્લિપ્ત નીરવતા’માં ઢળે છે.

એમાંથી એમની કવિતાની દુર્બોધતા અંગે પણ એક સંકેત મળે છે. અલબત્ત, એનો કોઈ આખરી ઉકેલ તો નથી જ મળતો.{{Poem2Close}}

<center>૦</center>
<center>૦</center>
જયદેવ શુક્લ
'''જયદેવ શુક્લ'''
કવિ તરીકે કમલ વોરા ઝીણવટવાળા ચિત્રકલાકાર લાગે તો જયદેવ શુક્લ બહુકલાકાર. કેટલાક કહે છે કે બધી કળાઓ પી-પીને જ એમને પિત્ત થયો છે. કળાના સંસ્કારો બાળપણથી ને શાળાજીવનથી જ મળ્યા, પ્રાચીન પરંપરાના યજુર્વેદિક કર્મકાંડી બ્રાહ્મણ-સંસ્કારો ઘરમાંથી મળ્યા ને ભોજનના સ્વાદ-સંસ્કારો સૂરતમાંથી. એમની સૌંદર્યદૃષ્ટિનો વ્યાપ કલાત્મક કંકોતરી ચીતરવાથી માંડીને પ્રકૃતિની કમનીયતા માણવા સુધીનો. હા, જયદેવ અભ્યાસશીલ અધ્યાપક પણ છે.
{{Poem2Open}}કવિ તરીકે કમલ વોરા ઝીણવટવાળા ચિત્રકલાકાર લાગે તો જયદેવ શુક્લ બહુકલાકાર. કેટલાક કહે છે કે બધી કળાઓ પી-પીને જ એમને પિત્ત થયો છે. કળાના સંસ્કારો બાળપણથી ને શાળાજીવનથી જ મળ્યા, પ્રાચીન પરંપરાના યજુર્વેદિક કર્મકાંડી બ્રાહ્મણ-સંસ્કારો ઘરમાંથી મળ્યા ને ભોજનના સ્વાદ-સંસ્કારો સૂરતમાંથી. એમની સૌંદર્યદૃષ્ટિનો વ્યાપ કલાત્મક કંકોતરી ચીતરવાથી માંડીને પ્રકૃતિની કમનીયતા માણવા સુધીનો. હા, જયદેવ અભ્યાસશીલ અધ્યાપક પણ છે.
જયદેવના કવિવ્યક્તિત્વની આ પીઠિકા છે. હવે કવિતા.

જયદેવે તાલકાવ્યો લખ્યાં એ દિવસોમાં કવિમુખે થતા એના પઠનથી રોમાંચ થતો ખરો પણ પછી બધાંથી એ કાવ્ય-કૃતિઓ તરીકે પૂરાં પકડાતાં નહીં. સિતાંશુના ‘ટૅન્ક તળે’ કરતાં આ જુદું છે એવું લાગ્યા કરતું પણ પરિણામમાં ફેર ન પડતો. હવે તો એ કાવ્યો ખુલ્લાં થયાં છે. (તાલકાવ્યો સાથે એમનું ‘જલસો’ પણ વાંચવું જોઈએ.) પણ ત્યારેય એનો નાદવૈભવ તો ધ્યાનપાત્ર બનેલો જ. એ પછી તો બીજા વૈભવો પણ – દર્શનના સ્પર્શના સ્વાદના ગંધના સઘન ઇન્દ્રિયાનુરાગી વૈભવો પણ એમની કવિતામાં ખૂલતા ગયા. પ્રફુલ્લ કામાવેગોના અને રતિક્રીડાના ધ્વન્યાર્થો આપતાં કલ્પનો એમની કાવ્યરચનાઓમાં, ક્યાંક દુર્બોધ રહીને પણ એક જીવંત સ્પર્શ તો આપતાં રહ્યાં જ – એટલે કે અચળ કે ઠંડાં ન રહ્યાં. આજેય એમ કહેવાય કે, આરંભકાળે એમના પર હતી એ કલ્પનવાદની ભૂરકી પણ ખાસ્સી લેખે લાગી છે.

Line 189: Line 189:
બીજું, જયદેવની ઇન્દ્રિયાનુરાગી કવિતામાં કેવળ ઇન્દ્રિયવ્યત્યયને બદલે – એટલે કે કોઈ વૈકલ્પિક ઇન્દ્રિયસંચારને બદલે, વધુ તો, એક સાથે એકાધિક ઇન્દ્રિય-સંવેદનનો યુગપત્‌ સંચાર છે, એની નોંધ લેવી જોઈએ. તરત દૃષ્ટાંત આપીએ તો ‘પરોઢ’ કાવ્યમાં ‘કેસરિયા સ્વર જેવો શ્રાવણ’ એમ સાંભળીએ છીએ ત્યારે રંગ અને નાદ અને સ્પર્શનો યુગપત્‌ અનુભવ મળે છે. ‘ભૈરવી-મઢ્યું પરોઢ / પાંખો ફફડાવતું ઊડ્યું!’ એમ સાંભળતાં જ નાદ અને દૃશ્યનો તુલ્યબળ આસ્વાદ મળે છે. ‘વૈશાખ’ કાવ્યમાં ‘આંબા પર ઢોળાયેલો વેરાયેલો ખાટો લીલો’ એમાં પણ એ જ સંયોજિત ઇન્દ્રિયરાગલીલા છે. ‘ઢોળાયેલો’ એવા ક્રિયાપદ પર આપણું ધ્યાન જાય તો ખટાશ અને લીલાશની એકરૂપતા વધુ પરખાય. બધા ઇન્દ્રિય-અનુભવો જયદેવવમાં સહ-ચર બની રહે છે. એ પૂરેપૂરું વિરલ નહીં તો પણ ખાસ્સું વિશિષ્ટ છે, ને એમના કવિકર્મનો સ્પૃહણીય અંશ છે.

જયદેવની કવિતામાં, ખાસ કરીને પ્રથમ સંગ્રહ ‘પ્રાથમ્ય’-કાળની કવિતામાં એક ‘સડસડાટ’ પણ છે – એટલે કે વેગ છે, દ્રુતગતિ છે. તાલકાવ્યોમાં આ દ્રુતગતિ તરત પકડાય એવી મુખર છે, પણ અન્ય કાવ્યમાં પણ એ છે. ‘વ્રેહસૂત્ર’ જયદેવનું એકમાત્ર લાંબું કાવ્ય છે. (બીજું એક છે લાંબું : ‘હા ભઈ હા, બધે બધ પડે જ છે.’ (‘બીજરેખા૦’, પૃ.૧૪) પણ એ કાવ્ય થયા વિના જ લાંબું થઈ ગયેલું છે.) આ ‘વ્રેહસૂત્ર’ કાવ્યમાં નિરૂપણ પામેલા સમયના લાંબા અંતરાલને, વેગથી વટાવતી ગતિ છે એ કારણે લંબાણનો અનુભવ થતો નથી. વળી એમાં, ક્રિયારૂપો-કૃંદતોનો, અને પ્રશ્નોદ્‌ગારોનો ધસમતો આ-વેગ છે – કાવ્યારંભે જ એક લાંબું વાક્ય આવી કૃંદત-માળાથી, એકશ્વાસે ઉચ્ચારાય છે.  

મૂળને સૂંઘતો સંવેદતો પ્રસરતો વરસતો તરસતો ટળવળતો ગાતો વાતો હસતો ભાગતો વાગતો ખાળતો ચાલી રહ્યો છું.  

                              (પ્રાથમ્ય, ૮૧)
{{Right| (પ્રાથમ્ય, ૮૧)}}
 
હવે એના તાજા કાવ્યસંગ્રહ ‘બીજરેખા હલેસાં વિના તરતી રહે’ [ટૂંકાં ટૂકાં કાવ્યો લખનારે પુસ્તકનું નામ લાંબું લાંબું રાખ્યું છે ને કંઈ!] એમાંનાં ત્રણ ગુચ્છકાવ્યોની વાત કરું :

પહેલું લઈએ સ્તનસૂક્ત. જયદેવે આ સ્તનકાવ્યો લખ્યાં એ પહેલાં રતિક્રીડાનાં કાવ્યો લખેલાં છે – એમાં કોઈને કદાચ વિપર્યય લાગે! પણ, એમાં પ્રગલ્ભતાનો અવળો ક્રમ નથી. સ્તનકાવ્યો શિલ્પાકૃતિઓ જેવાં રહીને પણ રતિકાવ્યો કરતાં વધુ પ્રગલ્ભ, વધુ ઇરોટિક બન્યાં છે. જોકે, કવિના ટેરવાંની અંદર ભલે લોહી ધસમસતું હોય પણ ટેરવાંની બહાર તો ટાંકણા પર બરફ મૂકીને જ કવિએ કોતરકામ કર્યું લાગે છે. એને લીધે વાચકોને આ કાવ્યોમાં – એમાંની જ પંક્તિ લઈને કહીએ તો : ‘ઝૂમખાંની રસદાર કાળી દ્રાક્ષ’નો સઘન સ્વાદાનુભવ મળશે એની સમાન્તરે જ સંયત કળાકૃતિ પામ્યાનો અનુભવ પણ મળવાનો.

Line 234: Line 236:
જયદેવની કવિતામાં સંવેદનનાં રૂપો-પરિમાણો સ્પૃહણીય બને છે.

અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.
અનુ-આધુનિકતાં જે અનેકવિધ રૂપો આ ચારે કવિઓમાં, ને આ સમયના અન્ય કવિઓમાં પણ, પ્રગટતાં રહ્યાં છે એણે કોઈ એક મુખ્ય ધારાને કે કોઈ વાદના અગ્રણીપણાને કે મુખીપણાને બાજુએ રાખીને એક મોકળાશને, વૈવિધ્યની સમાન્તરતાને અવકાશ કરી આપ્યો છે. પરંતુ, એ અવકાશ જ આ સમયની કવિતા માટે પડકારરૂપ પણ છે; ને દરેક કવિએ જ નહીં, એની દરેક દરેક કૃતિએ, ‘કાવ્ય’કૃતિ તરીકે પોતાનું આગવાપણું અંકિત કરી આપવાનું થશે. એ અર્થમાં જ અનુ-આધુનિક કવિતા એક ઉત્સવ બની રહે.{{PoemClose}}
૦૦૦
૦૦૦
26,604

edits

Navigation menu