4,800
edits
MeghaBhavsar (talk | contribs) No edit summary |
Shnehrashmi (talk | contribs) No edit summary |
||
| Line 8: | Line 8: | ||
“કોડભરી નવોઢા એમણે (પ્રિયકાન્તે) ઉતારેલી ચૂડીઓ પર વધુ મુગ્ધ થતી હશે કે એમનાં સંઘેડાઉતાર કાવ્યો ઉપર ગુર્જર કવિતા એ જ પ્રશ્ન છે.” | “કોડભરી નવોઢા એમણે (પ્રિયકાન્તે) ઉતારેલી ચૂડીઓ પર વધુ મુગ્ધ થતી હશે કે એમનાં સંઘેડાઉતાર કાવ્યો ઉપર ગુર્જર કવિતા એ જ પ્રશ્ન છે.” | ||
૧૯૬૩માં ‘કુમાર’ ચંદ્રક તથા ૧૯૮૨માં મરણોત્તર સાહિત્ય અકાદેમી, દિલ્હીના પુરસ્કારથી સન્માનિત. | ૧૯૬૩માં ‘કુમાર’ ચંદ્રક તથા ૧૯૮૨માં મરણોત્તર સાહિત્ય અકાદેમી, દિલ્હીના પુરસ્કારથી સન્માનિત. | ||
તેમનું અવસાન ૨૫-૬- | તેમનું અવસાન ૨૫-૬-૧૯૭૬ના રોજ અમદાવાદ ખાતે થયું હતું. | ||
૪૯ વર્ષના આયુષ્યમાં એમણે સાત માતબર કાવ્યસંગ્રહો આપ્યા — ‘પ્રતીક’ (૧૯૫૩), ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯), ‘સ્પર્શ’ (૧૯૬૬), ‘સમીપ’ (૧૯૭૨), ‘પ્રબલ ગતિ’ (૧૯૭૪), ‘લીલેરો ઢાળ’ (૧૯૭૯) અને ‘વ્યોમલિપિ’ (૧૯૭૯). એમની સમગ્ર કવિતાનો સંચય ‘આ નભ ઝૂક્યું’ ૨૦૦૦માં પ્રગટ થયો. | ૪૯ વર્ષના આયુષ્યમાં એમણે સાત માતબર કાવ્યસંગ્રહો આપ્યા — ‘પ્રતીક’ (૧૯૫૩), ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯), ‘સ્પર્શ’ (૧૯૬૬), ‘સમીપ’ (૧૯૭૨), ‘પ્રબલ ગતિ’ (૧૯૭૪), ‘લીલેરો ઢાળ’ (૧૯૭૯) અને ‘વ્યોમલિપિ’ (૧૯૭૯). એમની સમગ્ર કવિતાનો સંચય ‘આ નભ ઝૂક્યું’ ૨૦૦૦માં પ્રગટ થયો. | ||
કવિ શ્રી ઉમાશંકરે તેમના એક લેખના અંતે માર્મિક નોંધ કરી છે — | કવિ શ્રી ઉમાશંકરે તેમના એક લેખના અંતે માર્મિક નોંધ કરી છે — | ||