કાવ્ય-આચમન શ્રેણી – પ્રિયકાન્ત મણિયાર/કવિ અને કવિતાઃ પ્રિયકાન્ત મણિયાર: Difference between revisions

Jump to navigation Jump to search
no edit summary
No edit summary
No edit summary
 
Line 8: Line 8:
“કોડભરી નવોઢા એમણે (પ્રિયકાન્તે) ઉતારેલી ચૂડીઓ પર વધુ મુગ્ધ થતી હશે કે એમનાં સંઘેડાઉતાર કાવ્યો ઉપર ગુર્જર કવિતા એ જ પ્રશ્ન છે.”

૧૯૬૩માં ‘કુમાર’ ચંદ્રક તથા ૧૯૮૨માં મરણોત્તર સાહિત્ય અકાદેમી, દિલ્હીના પુરસ્કારથી સન્માનિત.

તેમનું અવસાન ૨૫-૬-૧૯૮૫ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.
તેમનું અવસાન ૨૫-૬-૧૯૭૬ના રોજ અમદાવાદ ખાતે થયું હતું.
૪૯ વર્ષના આયુષ્યમાં એમણે સાત માતબર કાવ્યસંગ્રહો આપ્યા — ‘પ્રતીક’ (૧૯૫૩), ‘અશબ્દ રાત્રિ’ (૧૯૫૯), ‘સ્પર્શ’ (૧૯૬૬), ‘સમીપ’ (૧૯૭૨), ‘પ્રબલ ગતિ’ (૧૯૭૪), ‘લીલેરો ઢાળ’ (૧૯૭૯) અને ‘વ્યોમલિપિ’ (૧૯૭૯). એમની સમગ્ર કવિતાનો સંચય ‘આ નભ ઝૂક્યું’ ૨૦૦૦માં પ્રગટ થયો.

કવિ શ્રી ઉમાશંકરે તેમના એક લેખના અંતે માર્મિક નોંધ કરી છે  —

Navigation menu